________________
૧૬૮
શીક્ષા સાંભળીને તેડ્ડી તરતજ મુંગી મરી ગઇ, અને સરધસ ત્યાંથી ક્રૂતું તું લલિતાની વ્હાલી એન શાંતા જ્યાં રહેતી હતી, ત્યાં આગળ આવીને ઉભું રહ્યું, ચાંડાળે ઢાલ વગડાવીને ટેલ નાંખી હુજારા માસે। ભેગાં થયાં, અને ભીખારીને ખાવાનું આપવાને દશા પણ ભેગી ટેલ નાંખી શાંતા પેાતાના બનેવીની આ Àઇ હેમત પામી ગઇ. અરર ! પરમ પવિત્ર ભાગ્યદેવી ! તેં મારી મેટી એન લલિતાની જીવનદોરી કેમ તેડવાની ઇચ્છા કરી ! તું મારી પવિત્ર અને સુશીક ખેતની અમર આશાઓને સલામત રાખી તેના નાશ નહી કર ! પોતાના બનેવીની સામે આવી, આંખ માંધી અશ્રુ સરકાવતી તેણી સ્થીર થઇ ગઇ, “અરર ! તમને આ શું થયું ! મારી લીલીની શી દશા છે ! તમારા વગર તેણી કેવી રીતે જીવી શકશે ! હ' ! તેણીકયારનીએ સ્વધામ સિધાવી ગઇ હશે.
આ ગેારા રાા ! તું આટલા બધા ક્રૂર ન થા ! અરે હત્યારા રાજા ! તું લગાર વિચાર કર ! શ્રીપાળના મરણથી આજે આજુ બાજુ કેટલી બધી ખરાબ અસર થાય છે ! તેને વિચાર કર, એક વખત મારી લલિતા ઉપર અને મારી ઉપર કૃપા કરીને તેને મુક્ત કર ! નજીવા કારણની આટલી ભાકર શીક્ષા કરવામાં આવે તેના બદલે કુદરત તને જરૂર આપશે ! અરર ! હારા માણસેામાં રાજવી સરખા સુખીયા એવા મારા બનેવીને આવી દુર્દશામાં જોતાં પહેલાં મારી આંખો ફાટી કેમ જતી નથી ! એ ક્રુર -હ્રદય ! તું શા માટે અત્યાર સુધી ટકી રહ્યું ! હા ! જગતમાં હવે અન્યાય થવા લાગ્યા છે.” શાંતાએ મતઃકરણુના ઉદ્ગાર બહાર કાઢવા માંડયા અને પેાતાની આંખમાંથી આંસુ પાડવા લાગી.
શાંતા ! શાંત થા ! જેવી દેવની મરજી ! આપણું ધાર્યું ક થતુ નથી, તારી બેનને તું સાથે રહેજે, તમાસ પીને સાથે રહી પેાતાનુ જીવન ગુજારશે!. તારા પતિને મે પ્રથમથીજ સૂચના ૩શૈલી છે. તેઓ અત્યારે બહાર ગયા છે. પણ તેમને બધા પર મે શીખવાડયા છે. તેઓ સમજી અને શાણા છે માટે વારે ઘડીયે કહેવુ પડે તેમ નથી. અષે! તેા આ જગતમાં અંતિમના મુસાફર છીયે, કેમકે