________________
૧૪૭
ખરેખર આ તરૂણ ચૈાવનાનાં અશ્રુ મારૂં હદય વિધિ નાંખે છે, અરર ! જો કદાચ રાજા આ શેઠને શીક્ષા કરે તે આ કામળાંગી ની શું દશા થાય ! હા ! હા! આ પવિત્ર સુવની પુતળીના ગ્રાહક કદાચ આ જગતમાંથી નષ્ટ થઇ જાય તેા ખરેખર આ ખીલેલી ગુલાબની કળી કરભાઈજ જાય ! અરે! પેાતાના વ્હાલા પતિના જીવન મટે તેણી કેવી કાલાવાલા કરી મારી આગળ ધ્રુસ્કે ધ્રુસ્કે ડચકાં ભર્યાં કરે છે! અરર! પેાતાના પતિ માટે આ તરૂણી ખરેખર જળ વગરની માચ્છલીની માફક તરફડમાં કરે છે. જગતમાં પેાતાના વ્હાલા પીયુના શરીરની પત્નીઓને કેટલી બધી દરકાર હાય છે! ખરેખર તેને આજે મતે સાક્ષાત્કાર અનુભવ થયેા. જો કદાચ તેના પતિએ કાઇનુ ખુન કર્યું હાય તથાપિ આવા ક્રેટાકટીના સમયે મારે તેને બચાવવાજ પડે, નહિતર આ લલનાની શું દશા થાય ! હા! એક વખત હું ભૃગુ મારા પીયુ માટે કલ્પાંત કરતી'તી, અને મરવાને પણ તૈયાર થતી. જગતમાં સ્ત્રીને પતિ તેજ સર્વસ્વ છે, પતિથી ત્યજાયેલી સ્ત્રીએજ હીણભાગી છે. 'અને પતિના નિર્મળ અને પવિત્ર સ્નેહથી લાલન પાલન કરાયેલી સ્ત્રીઆજ ખરખર આ જગતમાં વાત છે તે બિચારી મારી આગળ પેાતાના વ્હાલા પીયુ માટે કેવી આજીજી કરે છે! ખરેખર આ ચાવન વયમાં ખીલેલી ગુલાબની કળી સરખી અને તેના પતિના લાડમાં અતૃપ થએલી એવી આ દીલદારાની ઉચ્છળતી આશાનું હું કદાચ ઉચ્છેદન કરીશ તેા તે દીલેાાનની આંતરડી કેવી કળશે! પેાતાના પતિમાં આસક્ત એવી આ પતિવ્રતા તરૂણીની યુવાવસ્થા રૂપ વનલત્તા અત્યારથીજ કદાચ કરમાઇ જાય તે તેની આશાનાં અંકુરે મને કેવી આશિષ આપે! માટે મારે. ગમે તેમ કરી તેની જીંદગી સન્નામત રાખવી જોઇએ, હુ· ગમે તેમ કરી આ કેડમળાંગીની ઉગતી આશાઓને ઉત્તેજન આપી તેમની જીંદગી સુખી કરીશ. ધન્ય છે ! આ સુંદરીને કે જેની પેાતાના ગરીા પતિ ઉપર પણ કેટલી પ્રીતિ રહેલી છે ! આજકાલ કેટલીક સ્ત્રીએ એવી તા હેાય છે કે પેાતાના પતિને સુતા મુકીને જ્યાં ત્યાં પર ઘેર ભટકવા જાય છે. તા ખણુ સતાષ પામતી નથી. તેણી પેાતાના પતિને આં ગળીના વેઢામાં રમાડે છે અને જ્યાં ત્યાં ધરાજ ગણતી કરે છે, અરે ! પોતાના પતિમાં ચિત્ત નહિ રાખતાં તેણીનુ ચિત્ત ખીન્નુમાંજ પી