________________
૧૫૪
છે!માં હાસ્ય કરવા લાગ્યા અને હ્રદયમાં ખુશી થતા હવા. રાજાની રાષાયમાન ભયંકર આકૃતિ દેખીને શ્રીપાળ તે ત્રાસ પામતા હવેા. અરર ! હવે નકી આપણું મરણ નજીક આવ્યુ હાય, તેમ જણાય છે. ખેર ! ડરવા વડે કરીને શુ! રાજાએ ધાર્યુ હશે તે કરશે, જગતના અનિત્ય પદાર્થો માટે હરખ શાક શા માટે કરવા! દરેકને વહેલુ અગર તેા માડું મરવું એતે નિશ્ચય છે કેમકે જગતના દરેક પ્રાણીઓ મરવા માટેજ જન્મેલા છે. એવાં સર્વ સામાન્ય સાધારણ કાનુન છે. કાળે કરીતે સભૂમ!તાને આધિન થવાના છે તેા પછી પાંચ વરસ પછી મરતા'તા, તે અત્યારથી મરીશુ એમાં શું નવા છે ! સ્ત્રી બિચારી મારી પાછળ જે પવિત્ર પણે રહી શકશે તેા ધર્મ ધ્યાનથી પેાતાના પરસાકિક ભવને સુધારશે, ઇત્યાદિક વિચાર કરતા શ્રીપાળ શેઠના કાનને રાજાની ધાર ગર્જનાએ
ચમકાવ્યા.
હું મુર્ખ ! તુ નહાતા જાણતા કે ચાદના દિવસે જુગાર ખેલવાની રાજાની મતા” છે છતાં રાખતી આનાના ભંગ કરીને તું રમ્યા ! તને બરાબર શીક્ષા કરવામાં આવશે ! ” શાએ જણાવ્યું
સ્વામિન્ ! ક્ષમા કરે ! તે વખતે હું શુદ્ધિમાં હા એવુ મને ભાન નથી. ભૂલથી એટલા મારા વડે અન્યાય થયા છે માટે ક્ષમા કરવા યોગ્ય આપ માફ કરા ! ” શ્રીપાળે જવામના રૂપમાં જણાવ્યું.
તારી ભૂલનું ફળ તને મળવુ જ જો એ મારા આવા સખ્ત હુકમ છતાં મારી શીક્ષા તને સાંભળી નહિ, તેથીજ તુ રમવામાં આસક્ત થયે! અને મારી આણા ઊપર તે પાણી ફેરવ્યુ.... માટે તેનું ફળ તું ભાગવ ! આ ધુતારા પણ સીક્ષાને યેગ્ય છે. સીપાઇએ ! જામે ! આ બન્ને લુચ્ચાઓને કારગ્રતુમાં લઇ જા ! કાલે બન્નેને ગરદન મારો અને તે બન્નેનાં મસ્તક છેદન કરી થાળમાં મુકી મને બતાવજો, જાએ ! મારા હુકમને જલદી અમલ કરા ! અને
આ દુષ્ટાને મારા મેાં અાગળથી લઇ જાએ! ! ” તરતજ તે બન્નેને કારાગ્રહમાં લઇ જતે પૂરી દીધા. વાતને કાંઇ વાર લાગતી નથી. આખા નગરમાં વાત પ્રસરી ગઇ નગરની ચારે બાજુએથી કાઇ ષષ્ણુ એવા નહિ નીકળે કે વાત તેના જાણવામાં નદ્ધિ આવી