________________
૧૫)
રાજાએ તરત જ સીપાઈને હુકમ કીધે, જાઓ! શ્રીપાળ શેઠને છુટા કરી તેમને ઘેર મોકલે અને તેમને જણાવવું કે “કાલે પ્રભાતે ગરદન મારવાને જ્યારે તમને ચંડાળા તેડવાને આવે, ત્યારે તેની સાથે વગર વિલંબે ચાલ્યા આવું” એમ કહી સીપાઈને રવાને કર્યો, તેણે અલ્પ સમયમાં પિતાનું કાર્ય કરી તેને ઘેર મોકલી
રાજાએ તરતજ સેનાપતિને હુકમ કીધે કે “જાઓ લશ્કરની એક નાની ટુકડી શ્રીપાલના મંદિરની આસપાસ મુકી દીધે, કે તે શ્રી પાલ રાત્રે છ પાંય ન ગણી જાય.” સેનાપતિએ તરતજ રાજાના હુકમનું પાલન કરી તેના ઘરની આસપાસ નાની ટુકડી પણ શેઠ વી દીધી.
હવે મંત્રી વગેરે સર્વ કોઈ પોતપોતાના મંદિર તરફ ગયા, રાજા પણ શયન ગૃહમાં જઈ પલંગ પર પડે, અરે! હજુ સુધી પણ રાણી આવી નથી. અરર ! રાત્રી કેમ જશે ! રાણી વગર મને તે મુદલ બી ચેન પડતું નથી. આજે રાત્રી મારી વેરણ નિવડશે. રાણી વડે રાત્રી જયારે રાત સરખી રમણીય છે, ત્યારે રાણી વગ રની રાત્રી રણુમાં રખડલા જેવી છે. રાણી પાસે જવાદે ! જેને ખે કે રાણીની શું દશા છે ! એ પ્રમાણે વિચારી રીસાયેલી રા. હીના મંદિર તરફ તેને મનાવવાને માટે તે ચાલ્યો.
- શ્રીપાળ શેકે પિતાની રાત્રી શાંતિથી પરિપૂરું કરી. વરસ જેટલી લાંબી થઈ પડનારી રાત્રી તો ઝટપટ પસાર થઈ. દાંપત્ય
હમયી સાંકળથી બંધાયેક ઉમધ દંપતિની રાત્રી એક બીજાને દિલાસો આપનાં તથા અંતિમ સુખ શાંતિનો અનુભવ અનુભવતાં જેમ તેમ વહી જ ગઈ પ્રાતઃકાનાં મધુર વાંજીત્રોના મધુર કાનને ચમકાવવા લાગ્યા. ધીરે ધીરે સુર્યનો ઉદય પણ પ્રકાશના લાગે, આજનો દિવસ માંડવગઢની પ્રજાને માટે ખરેખર કામણગારે હતો, કોઈને સુખશાંતિ આપનારો હતો ત્યારે કોઈ સ્ત્રીને સદાને માટે તેના પતિનો વિરોગ કરાવનાર થઇ પડે તો, ડી વાર થઈ ન થઇ એટલામાં જવાદો હાથમાં તલવાર ધારણ કરીને મી ધુતારાને બાંધીને શ્રીપાળીને મંદિરે આવીને ઉભા રહ્યા. અને