________________
૧૫૬
સાહ્યબાનું આટલું વચન પણ પ્રમાણ કરવાને નિળ નિવડયે ! રાજા રાજા ! હું કઢાર હૈડાના ધણી ! મારી ઉપર રહેમ કર ! મારા યાવન ઉપર નજર કરી મારા જીવનના આધાર રૂપ પ્રતિ તેની ભીક્ષા આપી મને જીવીતદાન આપ, મને અત્યારથી દુ:ખણી ન કર! મારી આશા ભરેલીની આશાનુ નાવ તેને સંસાર સમુદ્રમાં ન ડુબાવી દે ! તેના વિનાશ પછી મારી શું દશા થશે ! તેને માટે તું વિયાર કર ! જગતમાં સ્ત્રીને પહેલું સુખ પતિનુ છે તેના વગર રાજ્ય ઋદ્ધિ પણ સ્ત્રીને નરકમાં નાંખનારી છે, એવું વિચાર તમે કયાંથી આવે ! પતિની આશાથી ભ્રષ્ટ થએલી સ્ત્રી જગતમાં કેવી ટીચાય છે ! તેની તને શુ` માલુમ હોય ! તને કયાં ખબર છે કે પતિ વગરની સ્ત્રીએ જગતમાં પેાતાના જીવનને કેવી દશામાં લાવી મુકે છે! અધારી રાજા ! અહંકારી રાા! તું મારા પતિને મુક્ત કર ! આજ સુધી અનેક પ્રકારે આશાની ઉર્મિ તે પ્રેમની ઉર્મિ આ
યમાં ઉચ્છળતી'તી તેને શાંત કરવાને અગર તેા ઉચ્છળતા વેગને કાબુમાં રાખવાને તે નુમારીજ તેને અધિકારી હતા પણ લલિતા ! નિર્માંગી લલિતા ! એ હીણકર્મી લલિતા ! તું ખરેખર આજે હી. સુભાગીજ નિડી છે. હવે તારા સુખ સુર્ય અસ્ત થવા ખેઠા છે. તું અત્યારથી તારૂ જુગારી પતિ રત્ન ગુમાવી ખેડી આજથી તારા -હૃદયના માલેક ચાલ્યા ગયેા, હું નિર્ભાગી -હદય! તને વશમાં રાખ નારા તારા જુગારી પ્રિય આરાક તેની વ્હાલી માશુકને સદાને માટે રડતી કરીને ચાલીજ ગયા. અરર! હું કામળ કાયા ! તારા સ્વાદ લેનારા ભાગી એ ગટીએ ભ્રમર તને સદાને માટે જગતમાં રઝળતી કરીને આ ફાની દુનિયાને ત્યાગ કરી જશે, હું હીણભાગી ]મસ્તક : તું જેના હદય ઉપર હરદમ પડી રહેતું'તું, અને તારા શ્યામ કેશ જે હૃદયને શેાભાવવાને અધિકારી બન્યા'તા, તે વ્હાલુ હદય કાલે અત્યારે તે! આ જગતમાંથી વિનશ્વર થઇ જશે. અરેરે! એ સુકે મળ ખાડું ! આજ સુધી તમે જેના કામળ કંઠમાં રહ્યા થકા પુષ્પ ની માળા કરતાં પણ વધુ કામ કરતા'તા, તે વ્હાલા પણુ નિય કર્ડ તમને તરછેડીને કાલેજ આ ફાની દુનિયા છે।ડી અરર ! ચાલ્યા જશે ! ત્યાદિ અનેક પ્રકારે તે લલિતાદેવી વિલાપ કરવા લાગી. હવે શુ કરવુ'! તેને માટે તે વિભાસવા લાગી. ગમે તે ઉપચે તેની સાથે આખર વખતની મુલાકાત તે। મારે લેવી. એક વખત તે વ્હાલા