________________
૧૪૮
વાયેલું હોય છે. પિતાના પતિને કહેવું કંઈ અને પિતાને કરવું કંઈ આવો રિવાજ તે જાણે ગરશુળીમાંજ તેણીની માએ તેને પાયો ન હેય! તેમ ચપટીમાં જેને તેને રમાડયાંજ કરે છે. આવી કુલટાઓ ખરેખર આ આર્યાવ્રતમાં ભૂમિના ભાર રૂ૫ જન્મેલી છે. તેણીઓ પોતાના પતિને કનડ્યા કરે છે હરેક રીતે તેના જીવનને નુકશાન પહોંચાડે છે ત્યારે તેણીઓ જ્યાં ત્યાં મ્હાલતી જ ફરે છે. આ બિચારી દુઃખમાં પણ પોતાના પીયુને જ પરમેશ્વર તરીકે ગણે છે. ખરેખર આવી સ્ત્રીઓ વડે કરીને જ આ આર્યાવ્રતની ભૂમિ અત્યાર લગણું પણ પવિત્ર રહેલી છે. ઇત્યાદિક વિચારતી તેણી કહેવા લાગી કે “હે સુંદરી ! આજથી તમારી ઉભય દંપતિની અંદગી શાસન દેવની કૃપાથી હું કહું છું કે સલામત છે. તમે નિર્ભય રહે, તમારી જંદગીને કોઈ પણ રીતે નુકશાન કરવામાં નહિ આવે. તમે તમારે સુખેથી ઘેર રહો ! પેલે જુગટીઓ ધુતારે કયાં છે ! હું તેની ખબરો લઈશ” રાણીએ ઘણે વિચાર કરી માત્ર અલ્પ શબ્દમાં જ તેને જુવાબ આપે.
“હે માતા તે અમારા મંદિરમાં સુતો છે. અને અમારી અhક કનોજ દશા પ્રપંચથી પચાવી પાડી તેની ઉપર તાગડધિન્ના કરી રહ્યો છે” શ્રીપાળ શ્રેણીએ જણાવ્યું.
રાણીએ તરતજ પિતાના માણસને મોકલી તેને બંધાવ્યો અને તેને કેદખાનામાં મોકલી પિલાં ઉભય દંપતિને તેમને ઘેર વ. ળાવી તેણી પિતાના માણસ સાથે પિતાના મંદિરે ગઈ. પ્રભાત સમયે રાજા જાગ્રત થયા એટલે રાણીએ સર્વ વૃતાંત રાજાને જમુવી દીધે, અને છેવટે તેનો ન્યાય પણ રાજા આગળ તેણુ ચુ. કવવા લાગી કે “હાલા ! આ બન્નેને આજેતો છોડી મુકે ! વળી શેઠે તે આલોયણ લેનારની માફક તેનું ગુપ્ત પાપ મને કહી દીધુ છે. તે પછી તેઓ દંડ આપવાને યોગ્ય તે કેમ ગણાય! માટે આ તમારી દાસી ઉપર મહેરબાની કરી આટલી વખત તેમને છેડી મુકશેને. જે ખરેખર તમે ન છેડો તે મારો જીવ નરકનોજ અધિકારી થાય ! વળી મેં તેમને જીવતદાન આપેલું છે, કેમકે તે શેઠને પણ એક મારા જેવી તરૂણ રમણ છે. તે બિચારીની જીંદગી બરબાદ થઈ જાય છે. હજુ તેને પચ્ચીશ વર્ષ પણ ભાગ્યેજ