________________
૧૫૧ પ્રકરણ ૨૪ મું “જુગારીની દુર્દશા”
0A
છેo
"
90 ભામાં બિરાજમાન થએલા રાજાનાં ને ફોધથી 90 00 રક્ત થયાં છતાં અત્યારે સર્વ સામન્તાદકને પણ ભયબ્રાં
9 તકારી નિવડ્યાં છે, આજે શરીરને રંગ રાગ ક્રોધ00 00 " 90900 તાના વશ થકી પલટાઈ ગયું છે, હા ! કોણ જાણે રાજા શું કરી નાંખશે ! આજે કોને રામ રમી ગયા હશે. કોઈ દિવસ રાજા આટલો બધો રોષે ભરાય નહિ, પણ કોણ જાણે આજે શું થયું છે ! આજે કોણ પામર જીવનું જીવન બરબાદ થવા સરજાયેલું હશે, આજે કયા માણસનું દેવ પરવારી બેઠું છે! ઇત્યાદિ અનેક પ્રકારે વિચાર કરતાં મંત્રી પેથડકુમાર રાજાના હદયનો પાર પામી ગયા છે, સમસ્ત સભા આજે રાજા સાહેબની કરડી ન જર જોઈને આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. રાજા પણ કંઈ હુકમ કરવાની તૈયારીમાં હતા, એટલામાંતો પિોલીસે પદ્માકર બંધીવાનને સભામાં હાજર કરી દીધે. “સ્વામિન ! આપની આજ્ઞાને ભંગ કરી દુત રમનારો આ ધુતારો જેની તેની પાસેથી ધન પડાવી લોકોને ઘર બહાર વિનાના કરી રઝળતા કરે છે. દેવ! આ ધુતારાએ પો. તાનું આખું જીવન લેકેને ધુતવામાંજ ગુમાવ્યું છે, તે કઈ ઠેકાણે પિતાની ધુત્તતાથી પકડાતો નથી. વળી તે એક ખરેખર ધુતારા છે, તેની ધુત્તતાથી ઘણું લોકેને તેણે પાયમાલ કર્યા છે. ઘણાં લેકે બિચારા તેના નામની બુમ મારે છે, પરંતુ પાપને ઘડે ક્યાં સુધી છુપે રહેનાર છે, તેને કહેલ કે મેડે કુકીજ જવાનો ! આજે ઘણે કાળે તેને ઘડો છુટી ગયો છે. હે પ્રભુ! જે કદાચ તેને મોતની સજા કરવામાં આવે તો પણ તેને માટે તે સજા ઓછી છે તેની જીંદગીમાં તેણે ઘણું જ પાપ કર્યું છે. સાતે વ્યસનમાંથી ઈપણ એણે અધુરૂં રાખ્યું છે તો તેનાજ સમ છે. અત્યારે તે આપની પાસે દીન જેવો થઈને ઉભો છે, પણ આ મેંદી મનીના