________________
૧૪૫
"
મારા હૃદય ! “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” એ નિયમે કરીને આજે મારી ઉપર દૈવ કા થયેલ હાવાથી મને કાં પશુ ખબર રહીનહિ. અરર! પ્રીયે ! સુવર્ણના મૃગ જગતમાં હોય નહિ એમ નાનું છે.કરૂ પણ જાણે છે છતાં રામ જેવા સમર્થ્ય પુરૂષ કપટ નહિ જાણતાં તેને લેવા માટે દોડયા'તા. માળવ દેશની ધારા નગરીના સમ રાજા મુજ અતિ વિદ્વાન અને વ્યવહાર કુશળ હાવા છતાં નહિં જેવી ભુલેાના ભાગ થઇ પડી એક વખતે પોતાનુ લાખેણુ જીવન એક હલકા માણસની માફક તેમણે નિર્મળતા પણે ગુમાવ્યું'તું, માટે વ્હાલી ! માણસ ગમે તેવા કુશળ હાય તથાપિ જ્યારે તેનુ દૈવ કરેલુ હાય છે ત્યારે તેની પુરી દશા થાય છે. તેમાં માનવીને શું મુન્હા ગણાય ! તેની અગાધ બુદ્ધિમાં ફેરફાર કરનાર હુ વજ છે. આજે આપણે પશુ તેનાં ભાગ થઇ પડયાં છીએ, પણ વ્હાલી 1 ને સાંભળ ! આ શબ્દો કાના સંભળાય છે, ગમે તે કાઇ આવે છે, જાણે ઘણા માણસા આવતાં હોય તેમ જણાય છે. હાંડાં હવે યાદ આવ્યુ, આતે। પટરાણી લીલાવતી દેવી શત્રુંજયાવતાર નામા દેરાસરમાં મૂળ નાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શનવડે પેાતાનાં નયનેાને સફળ કરતી તેણી આવે છે. જોને પ્રીયે ! અત્યારમાંઞા તે ત્યાં જઇને પાછી પણ વળી. આહ ! રાણી કેવાં ધર્માત્મા છે, તેણી દેરાસરમાં લાખા સામૈયાની તેા ભેટા મુકે છે તથા ખીજી પણ કેટ લુંક ભેટણ' મુકે છે, વળી જેને તેની સાથે માણસ પણ કેટલું છે. તે અડી' આવે એટલે મારી ગુન્હો કબુલ કરી તેની માફી માગી તેની પાસેથી જીવીતદ્દાન માગી લઉ! કેમકે તે રાણી ધર્માત્મા છે. તેથી જરૂર તે મારૂં રક્ષણ કરશે. અને તે રાજાને ગમે તેમ સમજાવી મારી જાત બચાવશે, એટલુંજ નહિ પરન્તુ આપણું ધન પણુ પાછું અપાવશે, અને પેલા ઠગ તારાને શીક્ષા કરાવશે.
પટરાણી પણ નજીક આવી કે તરતજ શ્રીપાળ શ્રેણી ને તેની શેઠાણી અને તેમના માર્ગે આવીને ઉભાં રહ્યાં. તેની નજીક જખમે શ્રીપાલે અનેક પ્રકારે આજીજી કરવા માંડી. હે દેવી ! અમારૂ રક્ષણુ કરી ! અમારા હાથે અન્યાય થયા છે, તેની માફી આપે ! કેમકે અમારે અન્યાય અમને ક્ષીભુત થયા છે. અન્યાયનાં ભાગ થઇ પડયાં છીએ. પીને દિવસે
અમેજ” અમારાં રાજા સાહેખની