________________
૩૩
એવુ' આપણુ′ ભાગ્ય ખરેખર ધન્યવાદને પાત્ર ગણાય, સધ્યા સમયે તે' ઘરમાં દીપક સ્થાપન કર્યું તે પણ સંપદાનું સ્થાનક છે, વળી શાસ્ર માં પણ કહેલુ છે, કે અનુભવ્યાથી, દેખવાથી, ચિતવવાથી, સાંભળવા થકી, સ્વમાવથી, રાગાદિકથી અને દેવતાદિકના ઉપદેશથીસ્વપ્ન સારા અને માદા ફળને આપનારાં નિવડે છે, પરંતુ જો ધ્રુવે તારી દાદ સાંભળી તને સારૂ સ્વપ્ન તાવી ભવિષ્યની તારી જીવતદેરી ને દૃઢ બનાવી છે, તે પ્રમાણે દેદાશાહ પેાતાની ધર્મપત્નીને કહેતા છતા આનંદ પમાડતા હવેા.
હવે દેદાશાહ અને વિમલશ્રીએ સ્વપ્નના જોનાર સ્વપ્ન પાઠક તે ખેલાવી શ્રીફળ વગેરે મુકીને પેüતાનુ` સ્વપ્ન કહી સભળાવી તેનુ મૂળ તેઓ પુછવા લાગ્યાં.
હે માતા ! તમારા સ્વપ્નનું ળ સારૂં છે, તમે નિશ્ચય એક પુત્રને જન્મ આપશે. પરંતુ તે પુત્ર, દીપક ઝાંખા હતા તેથી પ્રથમ ધનવડે રહીત થશે, પછી દેશાંતરે ગમન કરીને ધણી સપાના માલીક થશે, તે અનેક પ્રકારે પુન્યના કરવાવાળા થશે, અને પેાતાની કીર્તિ વડે કરીને સમસ્ત સૃષ્ટિ મડળને શેાભાયમાન કરશે. એ પ્રમાણે સપૂર્ણ વિચાર કરીને સ્વપ્ન પાઠેકે સ્વપ્નનું સ્વરૂપ કહી સંભળાવ્યું.
તેણીને ગર્ભના અને દાનાદિક
સ્વપ્ન પાર્ટકના વચનથી સાપવાળી થયેલી વિમળશ્રીએ તેને ઘણું ધૃત આપી વિસર્જન કર્યાં. અને બન્ને જણ તીર્થંકરની ભક્તિ પૂજા વગેરે ધર્મકાર્યમાં અત્યતપણે સાવધાન રહેવા લાગ્યાં. જમીન જેમ દ્રવ્યને વિભૂષિત કરે, સમુદ્ર લક્ષ્મીતે અલંકૃત કરે, શમીનું વૃક્ષ અતને ધારણ કરે તેમ વિમલથી હવે ઞભ તે ધારણ કરતી હવી, તે ગર્ભના પ્રતાપથી તેણી પીત· વદનવાળી થઇ ગઇ. પ્રભાવવડે દેવનીપૂજા, ગુરૂની ભક્તિ, સંધની ભક્તિ વગેરે કરવાની પણ ઇચ્છા થવા લાગી તે દોહદ અનેક રીતે તેના પૂર્ણ થતા હવા, કેમકે સારા ગર્ભ ના પ્રભાવવડે સ્ત્રીઓને ઉત્તમદાહલા ઉત્પન્ન થાય છે, અને પુત્રના ચેાથી સ્ત્રીઓને માટી ખાવાની ટીક ખાવાની અને રાખ ખાવાની તથા માંસ ખાવાની ઇચ્છાએ થાય એવા જગતમાં સાધારણ નિયમ છે, હવે સારા દિવસ આવતે થકે પૂણ માસે વિમલશ્રી પુત્રને પ્રસવાવતી હવી. દેદાાહે પણ પ્રજાને આશ્ચર્ય ઉત્પન્ન થાય એવા જન્મ મહાત્સવ કર્યો, અને જ