________________
૧૩૩
* પિતાનું કરાવેલું સોનાનું જે પાર્શ્વનાથ ભગવાનનું બિંબ તેની પૂજા કરવામાં ઘણી આસક્ત થએલી રાણી, જેણે પંચ પરમેઠીને મહિમા જાણો છે એવી તે ધર્મને વિશે અત્યંતપણે ઉધમવાળી થઈ. વળી વસ્ત્રાથી ગળીને પાણી ન પીવું, માંસ ભક્ષણ કરવું, તથા રાત્રી ભોજન કરવું તે ત્રણ વસ્તુને નિયમ લઈને અતઃકરણ પૂર્વક તેણી જૈન ધર્મને આરાધવા લાગી. તેમજ અશ્વાર પાળા પ્રમુખ પ્રઢ સ્ત્રીઓના સમુહ વડે કરીને અને વાજીંત્રના શબ્દ વડે યુક્ત સુખપાલમાં બેઠી થકી રાણી પાંચે પર્વને વિશે જેન દેરાસરમાં દેવનાં દર્શન કરવાને જાતી હતી. રાણી લીલાવતીને આવી રીતે ધર્મમાં આસક્ત થએલી જોઈને લે કે તેણીનાં વખાણ કરવા લાગ્યા. રાજ પણુ અંતરથી તેણીને ઘમ જાણીને કોઈ પણ દિવસ તેનું દીલ નહી દુભવવું એ નિશ્ચય કરવા લાગ્યો, અને પ્રતિ કલહથી કદાચ દિલ દુખવવું પડે તે તેણીને તરતજ મનાવી લેવી. ઇત્યાદિ વિચાર કરતો તે ઘણો ખુશી થયો અને તેણીને પટરાણીને પદે સ્થાપન કરતે હો.
પ્રકરણ ૨૨ મું “જુગારની સહેલગ”
ખા નગરમાં રાજ જયસિંહદેવે પટડ ઘેપણ કરાછેવેલી હોવાથી બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ " છે અને ચારસના દિવસોમાં કોઈ પણ માણસ વ્યસન
૨સેવીને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી. ભૂલે ચુકે કદાચ કોઈ છાની રીતે વ્યસનનું સેવન કરે તો પણ તે પ્રગટ થતાં રાજા તેનું ધન માલ લુટી લઈ તેને સખ્ત શિક્ષા કરતા, એવી અવસ્થામાં કેટલાક દિવસ ગયે થકે પદ્માકર નામનો એક ધુતારા દેશ પરદેશ ફરતે અને મનને અનુકુળ ચોરી કરતે એક દિવસ તે માંડવગઢમાં આવ્યું. પિતાની ઠગાઈની કળાથી જેણે જ્યાં ત્યાં ફતેહ