________________
૧૩૪
મેળવી છે એવા તે પદ્માકર તારા એક વાણીયાની દુકાને આવીને તેની દુકાનેથી અનેક પ્રકારનું કરીયાણું ખરીઃ કરીને છેવટે વાણીયા સાથે તે વાત કરવા લાગે કે હે શેઠ! તમારૂં લહેણું હોય તે હું અપાવી દઉં, આ તમારા છેકરાને મારી સાથે મેાકલા ! ધૃત રાની ઠગાને નહિ જાણનારા ભદ્રક વાણીયેા તેની સાથે પેાતાના છે।કરાને માકલતેા હવા. તે પછી તે ધુતારા પેલા વાણું યાના છેકરા સાથે એક કાપડીયાની દુકાને આવી તેની દુકાનેથી અનેક પ્રકારનુ કાપડ કઢાવવા લાગ્યા. ત્યાંથી અનેક પ્રકારનું કાપડ લને તેણે તે કાપડીયાને કર્યું કે આ મારા છેાકરા તમારી દુકાને ખેડે છે અને હું આ કાપડ મારી સ્ત્રીને બતાવી ઉતાવળથી પાછે ચાલ્યા આવુ છુ. એમ કહી છેકરાતે તેની દુકાને બેસાડી તારા ત્યાંથી અગીયારા ગણી ગયા. છેકરા સાંજ સુધી ખેડા, છેવટે જમવા વખત થઇ તથાપિ પેલે! તારા તે આળ્યેાજ નહિ; આખરે જેને! પુત્ર ઉપર વ્યાજખી હક હતા તે ત્યાં આવી દાસીવાણીઆની દુકાને બેઠેલા પેાતાના પુત્રને લઇ ગયેા અને તારાની ત્તતાને ભાગ થઇ પડેલા તે બન્ને અત્યંત પસ્તાવા કરવા લાગ્યા.
હવે ખપેારે ભાજન કરી અનેક પ્રકારના આડંબર સહીત તે પદ્માકર ભુતારા તે નગરમાં રહેનારી કામલત્તા ગણકાને ઘેર ગયેા. વેશ્યાએ પણ તેને ઉત્તમ અભ્રષથી સજ્જ થએલા દ્વેષને મનમાં મેટા મોટા હવાઇ કીલ્લા બાંધતી તેની સાથે સ્નેહથી વાતા કરતી તેના અત્યંત આદર સત્કાર કરવા લાગી. પેાતાના રાયમાન નવપલ્લવ અધરે!હથી મૃદુહાસ્ય કરતી તેણી તેની તાબેદારી ઉઠાવવા લાગી. ધુતારાએ પણ પે.તાની સ્ત્રીને બતાવવા માટે દેસીવાણીઆની દુકાનેથી લાવે લાં અમુલ્ય વસ્ત્ર વેસ્યાને આપ્યાં. અને અનેક પ્રકારે લાલચેા ખતા વી વસ્ત્ર મળવાથી કામલત્તા વેશ્યા તે તેના ઉપર શ્રીદા ફીદા થઇ ગઈ અને આ અમુલ્ય રત્ન મારે ઘેર પધારેલુ છે તેને માટે પાતાના દૈવને તેણી ધન્યવાદ આપવા લાગી. અનેક પ્રકારના હાવભાવ વડે નેત્રના કટાક્ષથી પદ્માકરના દિલને તેણી આકર્ષણુ કરવા લાગી. આંખેાના અનુસારાથી તેના નેત્રને છળવા લાગી, પછી માહત્રશ થએલી ગણિકા ત્યાંથી ઉઠી પદમાકરને કામળ હસ્ત ખેંચી તેને અંદરના ભવ્ય ઓરડામાં લઇ ગઇ. ચંદ્રની કાંતિને લજવનારી દિલે ાત કામલત્તાએ તેને ભવ્ય દિવાનખાનામાં તેડી જઇ મતાહર એવા