________________
૧૩૫
હીળા ઉપર બેસાડી તેના પડખામાં પિતે ભરાઈ બેઠી. અનેક પ્રકારની ચેષ્ટાથી મંદ મંદ વાયુની શિતલ લહેરી વડે તેની સાથે વિવિધ પ્રકારના વિલાસે ભેગવવા લાગી. પલકમાં તેને કંઠમાં પિતાની કોમળ ભૂજાઓને સરકાવી દેતી તે પલકમાં તેના હદય ઉપર પિતાનું માથુ મુકી તેના ચિત્તને ઘાયલ કરતી, તો ક્ષણમાં તેના હૃદય સાથે હૃદય મેળવી સતિષ પામતી, ત્યારે કોઈ વખત પિતાના નવપલવ અધર રસનું ચુંબન કરવા દેતી, તે ક્ષણમાં તેના બન્ને કોમળ હસ્તોને ખેંચીને પોતાના હદય ઉપર મુકતી. એમ અનેક પ્રકારથી વિલાસી ચેષ્ટા વડે તે કામલત્તા પદમાકર સાથે હિડાળે ઝુલતી તેને પિતાના કોમળ હસ્તથી વાયુ ઢાળતી તેના દિલને રંજન કરવા લાગી. અરસપરસ ઉભયના હદયમાં વિજળીના ચમકારા જેવા અવાર નવાર કામદેવના ઝબકારા પસાર થવા લાગ્યા. પોતે કયાં બેઠાં છે અગર કેવી સ્થીતિમાં છે! તેનું પણ ભાન તે આશક માશુકની જોડી ભૂલી ગયાં, મદનના તીવ્ર વેગથી બન્નેનાં દિલ પરવશ બન્યાં અને છેવટે વહાલા હળાને આશ્રય છોડીને તેમને સુશોભિત પલંગનું અવલંબન લેવું પડયું. પિતાની સ્ત્રી કરતાં પણ વધારે સ્નેહને બતાવનારી એવી કામવત્તાએ તેની પાસેનાં લીધેલા અમુલ્ય વસ્ત્રોને બદલો પણ માત્ર અડધા કે કલાકના વખતમાંજ આપી દીધો. ઉભયનાં બળતાં હદયમાં શિતળ જળને પ્રવાહ વહેવાથી શાંતિ થઇ. ઉભયને સંતોષ થતાં તેમનાં પાપ મનડાં અત્યારે તે થોડા વખતને માટે તૃપ્તિને પામ્યાં પદમાકર ધુતારો પણ જાણે ઘણું દિવસના પરિચયવાળી એવી પોતાની જ સ્ત્રી ન હોય તેમ તે કમલત્તા સાથે અનેક પ્રકારે ભોગને ભોગવવા લાગ્યો, એમ છેડા દિવસે ગયે થકે પદમાકર ધુતારા ઉપર વિશ્વાસવાળી કામલત્તાને તેણે કહ્યું કે હે સુંદરી ! આ એક કુંડળ કાને કેમ પહેરેલું છે! તેની બીજી જેડ તું કેમ પહેરતી નથી કેમકે એક કુંડળ તને શોભતું નથી.
આ કુંડળ મને એક વખતે રાજાના કુંવરે ભેટ આપેલું, તે પિતાની સ્ત્રી પાસેથી મારે માટે એકજ લાવે છે, તેથી તેણે અહીં આવીને મને આપી દીધું.” કામલત્તાએ જણાવ્યું. '
“ઠીક ! લાવ્યા ? તેની બીજી જેડી હું બજારમાંથી તને ઘડાવી આપું. જ્યારે તું બે કુંડળ પહેરીશ ત્યારે તું એક અપચ્છરા સર