________________
出
૪૪
પ્રકરણ ૮ મું
વિચિત્ર ઘટના.‘’
64
“ જયસી કરની વયસી ભરતી,
આજ કીયા કલ પાવેગા; ધાકા દેગા ગયરીકા, તા આપહી ધાકા ખાવેગા
LV ણુસને જ્યારે જૈવ પ્રતિકુળ હેય છે ત્યારે તેની આ જુબાજુના અનુકુળ સયેાગે પણ પલટાઈ જાય છે, ઘણુ જ વિચાર પૂર્વક તે સંસારની બીજી ઉરતાદીથી – ખેલવા જાય છે પરંતુ દૈવ તેને કોઇ પણ રીતે સ
કુળ થવા દેતું નથી. દૈવના ભાગ હજારા પ્રાણીઓને થવું પડે છે. માણુસ ગમે તેટલી હેાંડાથી ધારેલું કાય કરવાને તૈયાર થાય છે તથાપિ દૈવ પ્રતાપે તે સર્વથા નિષ્ફળજ નિવડે છે. જગતમાં પ્રા ણીને પૈસા કમાવાની અને વૈભવ ભાગવાની ધણીજ હોંશ હાય છે. લક્ષ્મીને હરેક પ્રયત્ને મેળવી એ તેનુ મૂળ સૂત્ર હેાય છે. પરન્તુ તે દુ વના ચક્રાવામાં એવે તેા ઝકડાઇ જાય છે કે તેની ઉર્મિઓ હૃદયમાં તે હૃદયમાંજ અસ્ત પામી જાય છે. અરેરે ! એવથી કાણ બચવા પામે છે? આજે મારી પણ તે અવસ્થા થવા પામી છે. મારા પિતાની અથાગ સપા પાણીના પ્રવાહની માફક કયાં ચાલી ગઇ !તેની કાંઇ ખબર પણ પડી નહિ. દરેક પ્રકારના વ્યાપાર કરીને પણ થાકયા. તાપિ ભાગ્યના પાશા અવળાજ પડે છે, વળી સુવ સિદ્ધિ માટે ધાતુર્વાદનુ કા પણ ધણીવાર કર્યું, પણ ઉલટી તેમાં ઘણા ધનની હાની થઇ. અરેરે ! પિતાએ બતાવેલી આમ્નાય પ્રમાણે હું કરૂ છું તાપણુ દુષ્ટ દૈવ મને દાદ આપતું નથી. હા ! પિતા ! તમે! મને શા માટે તજી ગયા ! હવે અહીં મારૂં કાઇ નથી. તમારી વખતમાં જે લેાકેા મતે માન અપતા'તા. તે અત્યારે મારી તરફ નજર પણ કરતા નથી. તમારી હયાતીમાં જે વ્યવહારીયાઓના ખેળામાં હું રમતા'તા, તે અત્યારે દુશ્મનથી પણ ભુંડા થઇ ગયા છે. તમારી છત્રછાયામાં જે શ્રીમન્તા ચાહી ચાહીને મને