________________
૧૩૦
વાણી સાંભળીને મેં મારું સ્ત્રી રત્ન ગુમાવી દીધું ! હા ! મુખે માણસે અનાયાસે પ્રાપ્ત કરેલું ચિંતામણી રત્ન સમુદ્રમાં ફેંકી દીધું! પણ હવે તે સ્ત્રીને જોઈશ ત્યારે જ ભજન કરીશ, અન્યથા મારે ભરણ એજ શરણ છે, તેના વગર મારે જીવીને પણ શું કરવું છે ! અરર ! મંત્રી ! તે બિચારી કેવી રીતે જીવતી હશે ! જે મારા વિયોગે એક ક્ષણ પણ રહેવાને સમર્થ નહેતી તે આટલા દિવસ સુધી તે કેમ રહી શકી હશે! હા ! દુવની મરજી હશે તેમ થશે. પણું હે પ્રધાન ! મારા મુવા પછી કદાચ તે જીવતી હોય અને ફરતી ફરતી આવી ચડે તે તેને મારે અપરાધ ખમાવજે. મારા વિયોગે તે બિચારી દુઃખી થતી હોય તે તેને દિલાસો આપી તેના દુખને તું ભુલવજે, અને જણાવજે કે રાજા તેની કરેલી ભૂલને પિતેજ ભોગ થઈ પડ્યો છે, તે મંત્રી ! હું વિરહનું દુઃખ સહન કરી શકે તેમ નથી. તેમ તેણી વગર ભોજન પણ કરીશ નહિ, આ ફાની દુનિયામાં હવે કોઈ પણ આશા અધુરી નથી. તે સુંદરી સાથે અનેક પ્રકારના સુખે પણ ભોગવ્યાં, મજા પણ માણી લીધી. માટે હવે મરીશું તે હરકત નથી. અરેરે ! તે બિચારી શું જાણશે કે મને વિ ચાર કર્યા વગર ત્યાગ કરવાથી રાજા પાછળથી પસ્તાયા છે, ખેર ? તમે રક્ષણ કરી તેને સમાધાન આપશો” ઇત્યાદિક બેલત અને . આંખમાંથી અશ્રુને સરકાવતે રાજા નિરાશા જે થઈને જેમ તેમ પ્રધાનની સમીપે બેલવા લાગ્યો.
હે સ્વામિન ! આટલા બધા દુઃખીયારા નહિ થાઓ ! તે રાણીને મેળવવાને સર્વ પ્રકારને હું ઉઘમ કરી આપને મેળવી આપીશ. આપ મરવા વગેરેના નાલાયક વિચારે કાઢી નાખે? રણસ ગ્રામમાં ધીર એવા આપ સરખા વીર પુરૂષના મુખમાથી આવાં નિબળ વચન નિકળે તે ખરેખર આપને લજાવનારાં છે, આપ એક સ્ત્રી માટે આટલા બધા કેમ નિર્બળ થાઓ છે ! સ્ત્રીને મેળવવી તેમાં શું મોટી વાત છે ! ઉઘમ વડે કરીને સીતાને લઈ ગયેલા રાવણને ભારીને રામચંદ્રજી શું સીતાને પાછી નથી લાવ્યા ! વળી ઘાતકી ખંડનો પડ્યોતર રાજા દ્રોપદીને લઈ ગયો તથાપિ કૃષ્ણ વાસુદેવ તેને ત્રાસ પમાડીને શું દ્રૌપદી પાછી નથી લાવ્યા! માટે રાજન! વિશ્વાસ રાખો ! વળી હે રાજન! તમે કંઈ પુન્યની કરણ કરે ! ધર્મથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે. પુન્ય રૂપી સાંકળથી બંધાયેલી લક્ષ્મી