________________
ભાવાર્થ–-ઉત્સાર કરીને સહીત હોય, કોઈ પણ કાર્યમાં ઠંડા ન હોય. સમયને જાણનારો વળી વ્યસનને વિશે આસક્ત ન હોય, કર્યા ગુણને જાણકાર હોય, દઢ મનને હોય, સુહૃદભાવ રાખનાર હાય, તેને લક્ષ્મી જે તે પિતાની મેળે જ આવીને વરે છે,
E
રાજન ! મેં ધી દાસીને ન આપ્યું. તેથી આપના મા ક્રોધનું કારણ કે, પણ સાહેબ ? લગાર મારી વાજ તો સાંભળો. પછી આપને યોગ્ય લાગે તે શિક્ષા
છે કરજે હું જેવો ઘી લેવા ઘરમાં ગમે તેટલામાં મારા સન્મુખ ત્રાડ મારતી એક છીંક થઈ, તે વખતે જ મારા મનમાં સંદેહ ઉત્પન્ન થયો કે રખેને આ ઘીને વિશે સર્પ પ્રમુખનું વિષ નહિ હોય? અરેરે ? પ્રાયઃ કરીને ઘીનુ ભાજમ રાત્રીને વિશે ઉધાડી રહી ગયું હોય તેમ દેખાય છે. તેથી ઝેર પ્રમુખને ઉપદ્રવ હોય અથવા દુશ્મનેએ લાલચને વશ કરીને પિતાનું કાર્ય સિદ્ધ કરવાને કદાપિ વિષ નાંખ્યું હોય તે અમે વાણીયાભાઈ નાહક માર્યા જઈએ કેમકે અધમપુર કષ્ટની પરંપરાને જોતા નથી તેથી રાજાનું રક્ષણ કરવાને માટે પીવાના કલશ વગેરેનું પણ તાળા પ્રમુખે રક્ષણ કરવું પડે છે, વળી શત્રઓને તમારે વિશ્વાસ કરવો જોઈતા નથી. મિત્રને પણ વિશ્વાસ ન કરે, એવું હે રાજન ! તમે જાણો છે. તે હવે આળસુ થતા નહિ. કેમકે ઘણે દ્વેષ, પ્રમાદ, અને આળસ પ્રાણીઓના શરીરમાં વાસ કરે થકે તેને ક્યાંથી કલ્યાણ હોય ? વળી જે દેવે તમને રાજ્ય આપેલું છે, તે જ દેવ તમારૂ કષ્ટ ખુલાયમાન કરવાને અર્ગલા સમાન છે. વેચાતું ધી લાવીને ખાવાથી તે કોઈ જાણે નહિ; પરન્તુ અપકીર્તિથી તો દરેક દિશાઓ મલીન થશે, કેમકે ચંદ્રમા લેક વડે કરીને કલંકીત કહેવાય છે, અને અંજનગિરિ કાળે છે છતાં તેના ગુણથી તે કલંકી કહેવાતો નથી, વળી અમારા સરખાને ઘેર પણ બે ત્રણ દિવસનું ઘી આગળથી હોય છે, અને તમે દેશાધિપતિ કહેવાઓ છો, તથાપિ એક દિવસનું પણ આપના ઘરમાં ધૃત ન હોય તે નવાઈ જેવું - થાય! હે રાજન ! તમારી આ રીતિ શું તમને વ્યાજબી લાગે છે ? શત્રુ પ્રમુખ લકે કદાચિત ગઢ રેકે છતે ઘી પ્રમુખને સંગ્રહ વિના કેમ ચાલે? પછી અગ્નિ લાગે ત્યારે કુવો ખોદવા માંડી, તેના