________________
P
અને કાંકરાનુ શરા એવું નામ છે. વળી નામ દાન છે પણ તે અ વડે કરીને રીતનાં કેટલાંક ફેગટ નામ હેય છે જેથી
ભુજંગ એવું નામ છે. હાથીના મ જળનું શૂન્ય છે. માટે આવી તમારે વિશેષ પડતી રીતે નહિ ખેલવુ જોઇએ. પછી પ્રધાન સ માણસને જીવે ત્યાંસુધી નિર્વાડ ચાલે એવી આજીવિકા બાંધી આપી તેમને ખુશી કરતા હવા, તે બીજા લોકોને પણ દાન આપતા હવાઅલ્પ કાર્ય કરવાથી ઉત્પન્ન થયેલી કીર્તિ કાને હાસ્યકારી થતી નથી ? પરન્તુ પ્રોઢ પુન્ય કરવાથી ઉત્પન્ન થએલી કીર્તિ સર્વને વલ્લભ થાય છે.
સેાનાના કલશ વડે કરીને અને તિલક વડે કરીને સહીત એવા અને બ્રહ્મચર્યને ધારણ કરનારા એકસા ને આઠ સ્નાત્રીયા તે કરતા હવા. જોકે બ્રહ્મારી તેા સ્વાભાવિક રીતે પણ પૂજતીક છે. તે પછી આવી રીતનુ કાર્ય કરનારા પૂજનીક હાય તેમાં શું નવાઇ ! તેમજ સાધર્મિક પુષોની ભક્તિ કરવાને તે સ્વામીવાત્સલ્ય કરતા હવા. ત્યાંથી જતા એવા શ્રાવકાને સુવર્ણના પેચવાળી એવી ચેાળાસી હજાર પહેરામણીએ તે આપતા હવા. તથા અનેક પ્રકારે તેમને વસ્ત્ર આપવા લાગ્યા. એવી રીતે પાંચ લાખ પ્રમાણ ટાંક વડે કરીને ત્યાં માટે મહાત્સવ કર્યાં. વળી ગગન ચુંબિત દેરાસરના શિખર ઉપર કલશ, દંડ અને ધ્વજા સ્થાપન કરતા હુવા. તેમજ પાળાં, સાંકળાં, કડાં, વીટીયેા પ્રમુખ ધણાં ધરેણાં લેાકેાને ધણું પ્રશરે આપતા હવા. સવા લાખ પટેાળાંએ કરીને અને લક્ષ રૂપૈયાએ કરીને રાજા તથા અશ્વપાળ પ્રમુખ શ્રી વીર પરમાત્માની પૂજા કરવાને તૈયાર થયા કેમકે ભાવ વિનાની પણ અરિહંતની પૂજા ઘણા ફળને આપનારી છે તેા પછી ભાવ સહિત પૂજા કરતાં અજંતુ ફળ થાય તેમાં શુ નવાઇ છે ? એવી રીતે પૃથ્વી રૂપી રમણીને શેભાવવામાં મંડન રૂપ અને લક્ષ્મીનુ દાન આપવાને વિશે જગતમાં ચક્રવર્તી સરખા એવા તે પેથડકુમાર પાતાની લક્ષ્મીને અનેક પ્રકારના દાન પુન્ય વડે કરીને સફળ કરતા હવા. અને પેાતે પાતાની એક અમોધ ધારામાં પરિપૂર્ણ રીતે આજે કલેડ પામ્યા છે, તે માટે તે ખુશી થતા હવા. ખરેખર માણસ સાહસિક મની કાઇ પણ કાર્ય કરવા ધારે તે તે શામાટે ન બની શકે? સાહસિક વૃત્તિથી કાર્ય કરનારને પરાક્ષથી કાઇ એરજ પ્રકારની સહાયતા મળે છે,