________________
તારા બાપદાદાએ કઈ એવી પ્રખ્યાત વસ્તુની કરણી રેલી છે? હોય તે જણાવ! તેમણે જણાવ્યું.
સાહેબ! મારો ઇતિહાસ જરા લાંબે છે તથાપિ આપ ધ્યાન આપીને સાંભળશે તે તરતજ ખાતરી થશે. પૂર્વે ગુજરાતની ગાદીએ જે વખતે સિદ્ધરાજ રાજા રાજ્ય કરતા હતા, તે વખતે તેણે રૂદ્રમાળ કરાવીને પછી તે રૂમાળ કરનારને આંધળા કરાવ્યો. કે ફરીને આ મકાન જેવું મકાન બીજે કોઈ પણ સ્થળે બનાવી શકે નહિ. પરંતુ તે સુત્રધારે જૈન દેરાસર કરવાને પ્રતિજ્ઞા લીધી, તથાપિ કોઈ તેને કરાવનાર મા નહિ, જ્યારે તેનો અંતકાળ નજીક આવ્યો તેવારે તે પ્રતિજ્ઞા પિતાના પુત્રોને કરાવી પછી તે મરણ પામે. ત્યાર પછી તે પ્રતિજ્ઞા ત્રણ વંશ પર્વત ચાલી પરતુ કોઈ દેરાસર કરાવનાર જૈન મળે નહિ, તે પછી પાંચમો રત્નાકર એવે નામે કળાના સમુહને જાણ એવા તે હવે, તે જાણે નવું વેરજ ન હોય તેમ ઘણો કાળ ગયે થશે પણ વેરને ધારણ કરતે હો, કેમકે ઘરો કાળ જાય તે પણ દેવ અને પ્રેમ જતાં નથી એ જગતમાં સામાન્ય નિયમ છે. તેથી દેવું કરવાની ઈચ્છાએ કરીને તે જગતમાં ભમતે થકે આજે આપ સાહેબની આગળ તે ઉભો રહ્યો છે, એમ જાતે થકે પેથડકુમારે કારીગર લેકેની પાસે કામ આરંભ કરાવીને ત્યાં ગુમાસ્તાઓને મુકી પ્રધાન ઉજયિનીને વિશે ગયા. અને તે કામ કરનારાઓ માટે સોના વડે કરીને ભરેલી અને દરેક દિશાઓને સુગંધમય કરતી બત્રીસ ઉંટડીઓ મોકલતા હવા. વળી તે દેરાસરને માટે ઈટના દશ હજાર નિભાડા ત્યાં કરાવતા હવા. તે એકેક નિભાડામાં દશ દશ હજાર ઈટો રહેલી હતી, દેરાસર કરાવતાં લાગેલું પાપ તે જે તે પ્રાસાદથી ઉત્પન્ન થયેલું પુણ્ય તેની આગળ કાંઇ પણ ગણાતું નથી. કેમકે ઝેરનાં બિંદુઓ ક્ષીર સમુદ્રને લગાર પણ અસર કરતાં નથી.
ત્રણ વાંસ ઉંડા નાખેલા પાયાના પાષાણુ તેની સાધને અનુકેમે કરીને પાંચ શેર, દશ શેર, અને પંદર શેર લોહના રસ વડે કરીને પૂરતા હવા. અને ચાદસોને ચુમાળીસ એવી એકવીસ ગજની લાંબી કેટલીક પાવાની પટ્ટીઓ તેમાં કરતા હતા તેવી અનેક પ્રકારની ક્રિયા વડે કરીને પેથડકુમારે દેરાસર તૈયાર કરવા માંડયું, એવામાં એક વખત રાત્રીએ કારણ પડવાથી કેટને તેડી નંખાવ્યું,