________________
૧૧૦
વતાં મારૂ નિર્દોષપણું સાબિત થતાં હાલા! તમને કેટલી અસર થશે ? તે વખતે દિલાસો આપવાને બદલે હું નિર્દય પહેલેથી જ આ દુનિયાને ત્યાગી જાઉં છું. શું કરું ? મારો એક પણ ઉપાય નથી, આખરે હવે મારે કહેવાનું એટલું જ કે હું પણ તમારું નામ જપ તાજ મરી જાઉ છું. અને જીવનની અંતિમ ઘડી સુધી મારા પ્રાણે શનું નામ યાદ કરીશ, પણ વહાલા ! મારા જેવી બીયારી બીજી કોઈ પણ સ્ત્રીને દુઃખી કરતા ના ? તમારે ભરૂસે રહેલી ભોળી ભામની. ને વિશ્વાસઘાત કરશો નહિ; વહાલા! મારી માફક બીચારી બીજી કે પણ તરૂણી સુંદરીનું આશા ભરેલું જીવન હવે વગાડતા નહિ; અને મને પણ કોઈ કોઈ વખત સંભારો, મારી તરફ મારા મૂવા પછી પણ અનુરાગની નજરથી જોશે, હું પણ તમારાજ નામનું જ રટન કરે છે..
શાણા તજી તમે માનુની, તેમ બીજી તજશે નહિ, કઈ પ્રીતિવશ અબળા, બિચારી ભેળીને ઠગશે નહિ; સંભાળતાં તેને રાજવી, ગળે પાશ દઈ મરતી હતી, છેલ્લે નીકળતાં શ્વાસ તારું નામ હું જપતી હતી; ”
તરૂણ તરૂણીએ નિમેષ ભાગમાં પેતાને. મને દોરાની અકી ભરાવી દીધી, જેમ વૃક્ષની શાખાએ બાજેલ કોઈ માણસ લટકી રહે તેવી રીતે આ તરૂણ અબળા ફસાવડે લટકી રહી; દેરડાની સંગ ધામે ધીમે ગળે ખેંચાવા લાગી અને આસ્તે આસ્તે કંઠ રૂંધાવા લાગે, શ્વાસ ગભરાવા લાગે, તેને કેટલું દુઃખ થતું, તે ફક્ત અત્યારે તેણીનું ઉરસ મુખ અને આંખનાં અશ્રુ એ બેજ સાક્ષીભૂત હતાં. એક નિર્દોષ અમળાને મરતી જાણ જગતના અ. ન્યાયને નહિ સહન કરનારે સુર્ય પણ આકાશમાં છુપાઈ ગયો, અને ત્યારે જગત શાંત દેખાવા લાગ્યું, જગત ઉપર શેકની છાયા પય. રાઇ રહી, એક નિર્દોષ અબળાની ઉદાસિનતાનાં આંદોલનેએ જગત તે સંપૂર્ણ રીતે અસર કરી દીધી. અત્યારે જગત આટલું બધું કેમ ઉદાસ જણાય છે તેનું વ્યાજબી કારણ કોઈને પણ જાણવામાં આવતું નહિ. દોરડાની સેળ ડીવારમાં ગળે ચપાટપણે બેસી ગઈ, ને કે પડવા માંડ્યો, પ્રાણ નીકળવાની તૈયારીઓ થઈ રહી. યમરાબની સ્વારી આવી પહોંચી. મૃત્યુને ક્યાંથી દયા હેય! આ તરૂણ કરીને જીવ લેતાં યમરાજાને શા માટે દયા આવે? જેમ જેમ