________________
૧૨૬ ડકુમારને હાથી ઉપર બેસવાનો નિયમ હતો તેથી તે રાજાના પર ધારી અશ્વ ઉપર બેઠે, મેટા મહોત્સવ પૂર્વક દરેક લોકો ન. ગરમાં આવતા હવા. પછી રાજાએ પાંચ અંગનાં વસ્ત્ર તથા એક લાખ ટકા આપીને પથડકુમાર મંત્રીને માનસહીત ઘેર વિદાય કર્યો. મંત્રીના શિયલની જ્યાં ત્યાં શેરી ને બજારે ચાટામાં ને ચોકમાં એમ આખા નગરમાં પ્રશંસા થવા લાગી, રાજાને અલ્પ સમયમાં અણુમાનિત થએલો મંત્રી આજે પુનઃ વધારે માનીતે થે. ખરે ખર ઉત્તમ પુરૂષોને સંકટ પણ સુખ આપનારૂ થાય છે, દુઃખ રૂપી કાળા વાદળાંમાંથી સુખ રૂપી સૂર્ય એકદમ પ્રગટી નીકળતાં વાર લાગતી નથી. છેવટે શિયલના પ્રભાવથી મંત્રીનો જય થયો. પાપી પિતાનાજ પાપનો ભાગી થશે. આખરે સત્ય વાત બહાર આવી અને થોડી વારમાં નિર્દોષને પિતાની નિર્દોષતાને પણ લાભ મળશે.
-
પ્રકરણ ૨૧ મું વાદળ વીખરાયું.”
-- - सती प्रदीपे सत्यग्नौ सत्सु नाना मणिषुच
विनैकां मृगशावादिं तमोभूत मिदं जगत्
રહસ્યાર્થ–દીપકની જ્યોતિ જાજ્વલ્યમાન છો, અગ્નિ વિધમાન છતે અને નાના પ્રકારની મણીય ઝળકે છતે પણ અરરી એક તે રસીલી રમણ વિના અત્યારે સમસ્ત જગત અંધકારથી છવાયેલું છે ?
પિતાના ભવ્ય જણાતા મહેલમાં એક શસ્ત્રાગ છે છે કે હના ઓરડાની અંદર રત્નજડીત પલંગ ઉપર
તે પડેલે એક પ્રઢવયની ઉમરને પુરૂષ પલંગ ઉપર વિER તરફ આળોટે છે, તથાપિ -હદય કમળમાં
છુપાઈ. રહેલું નિર્મામી દુઃખ લેશ માત્ર પણ તેને શાંત થવા દેતું નથી. આજે હદયના નિર્માગી દુઃખડે તેના વદન ઉપર ચિન્તાનાં