________________
૧૫
LE
તેવી આશા રાજાને પણ રહી છે, હાથીને હમણાં સારૂં થશે, હમણાં તેને શાંતિ થશે, ત્યાદિક અનેક પ્રકારનાં આશાનાં ચિન્હ તેને ભા સવા લાગ્યાં. તેનું અંતર સાક્ષી પુરતુ હતુ, તેની આશા બળવાન. બનતી હવી. કે હાથીને સારૂં થશે તેથી તે અનેક પ્રકારે “ ઔષધ કરાવતા હવેા. તે હાથીની પાસે પોલીસના માણસાને મુકીને તે પોતાના મહેલે આવ્યેા. પેાતે ભાજન કરવા બેઠા પણ ચિંતાથી જેનું વદન શ્યામ થઇ ગયુ' છે એવા રાજાને દેખીને ચતુરા દાસી કહેવા લાગી, કે હે સ્વામી ! ‘મારી એક વિનતિ સાંભલી થેા. સિયળની લીલાથી દેવતાના સરખા આ પ્રધાન પેથડકુમાર છે, તેમના પહેરવાના વસ્ત્ર વડે કરીને જે આ હાથીને ઢાંકયા હાયતા તરતજ તે નિર્દોષતાવાળા થાય, કેમકે પૂર્વે તે પ્રધાનનું વસ્ત્ર પહેરવા વડે કરીને લીલાવતી રાણીના તાવ વિનશ્વર થયા હતા. માટે તે વસ્ત્રથીજ હાથીને ઢાંકા તે તેને રાગ સત્તર નાશ થાય.
..
પોતાને નહિ ગમતું એવુ' લીલાવતીનુ નામ સાંભળીને રાજાને અતિશય ખેદ થયા, અરે! એ દુષ્ટાતુ નળી તે કયાં નામ લીધું! એ રડાએ તેા ઉભયના કુળને કલંક લગાડયું છે. આ દાસી પણ એ કાવતરામાં તે નહિ હાય, ઇત્યાદિ વિચાર કરતા રાજાએ તેને ક ઇ. પણ પૂછ્યું નહિ,
.
વળી થોડા વિચાર કરીને દાસીને પ્રધાનની સ્ત્રી પાસેથી વચ્ચે લેવાને માલી, દાસીએ પણ વસ્ત્ર લાવીને રાજાની સમક્ષ રજુ કર્યું. રાજાએ પણ વસ્ત્રને વડના વૃક્ષ નજીક આવી હાથી ઉપર ઢાંકયુ . એટલે હાથી તેના પ્રભાવથી ચેતનવાળા થયેા, ચપળતાનેા ત્યાગ કરીને મેઘના સરખા કાળેા તે રણુર્ગ હસ્તી નિદ્રા પામતા હવેા. નિર્મળ શિયળના પ્રભાવવાળું એવું પ્રધાનનું વલ્ક્ય તે વડે રીતે નગુલી મંત્રના પ્રભાવથી જેમ સર્પનુ ઝેર ઉતરી જાય તેમ દુષ્ટ દેવતા હાથીના ત્યાગ કરીને જતા રહ્યો પછી પોતાના શરીર ઉપર રહેલું વસ્ત્ર જમીન ઉપર નાંખીને હાથીઓના અધિપતિ તત્કાળ ઉત્તા થયા. લાકા જય જય શબ્દ ખેલવા લાગ્યા, હનાં વાજીંત્ર લાગવા લાગ્યાં, અધોતા હણŚણાટના શબ્દો ચવા લાગ્યા. હારા ક્ષે પ્રધાનના શિયલની પ્રશ્ન'સા કરી તેના ધન્યવાદ માટે મસ્તક ડાલાવ વા લાગ્યા. હાથીને ગુમારીને સજા હાથી ઉપર મેઢા, અને પ્રાન પેથ