________________
રા પ્રકરણ ૨૦ મું “ધર્મના પ્રભાવથી સારૂ જ થાય છે
नियतिः केन वार्य ते
(ભાવી ભાવ બનવાનું હોય છે તેને કેણ નિવારણ કરે છે ? )
રેરે ! આ લીલાવતી તે અચેતન સરખી થઈને પડી 5 છે. હું કેટલીક વારથી પવન નાંખુ છું તેમજ બી.
૨ જા કેટલાક ઉપચાર કરું છું તથાપિ તેને આરામ Ek & થતો હોય અને તેણી પિતાની આંખ ઉઘાડતી હોય તેવું કંઈપણ ચિન્હ જણાતું નથી. અન્ય કોઈને પણ બોલાવાય તેમ નથી અત્યારે પ્રધાન પણ અહીંયા છે નહિ; તે મારે શું કરવું ? જે આ રાણીના રામ અહીં જ રમી જશે તે મહા ઉપાધિ થઈ પડશે, ઇત્યાદિક વિચાર કરતી પ્રથમણીએ કેટલીકવાર સુધી હિંમત રાખી ખંતથી અનેક પ્રકારે ઉપચાર કરવા માંડયા તે કેટલીકવારે તેણીએ પિતાની આંખ ઉઘાડીને ભાન આવતું હોય તેવાં ચિન્ડ જણાયાં, પાણી પાઓ ! એવો શબ્દ સાંભળતાં તેણીએ પાણીને પ્યાલે ભરીને મુકો. પાણી પીધું કે તેણીને કાંઈક શાંતિ થઇ. તેણીને ભાનમાં આવેલી જાણીને પ્રથમ બેલવા લાગી, કે નીચ સ્ત્રીને યોગ્ય એવું આ તમે શું આવ્યું છે. ! શું દુનિયામાં કોઈને દુઃખ આવતું જ નહિ હોય ? લગારતો વિચાર કરે ? તમારે માથે કાંઈ નવાઈનું દુઃખ આવ્યું છે કે શું?
“રાજાએ મને અપરાધ વગર આટલી બધી વગેરવી તે પછી ભારે જીવીને હવે શું કરવું છે! પાણી સુકાયે છતે માછલી જેવી શકતી નથી. વળી નવા કાળા તુલ્ય મહિમાનું ઘર એવી સ્ત્રીને લેકે આંગળી કરે કે તે કેમ જીવી શકે” લીલાવતીએ અચકાતે અચકાતે પિતાના મુખમાંથી ઉગારી બહાર કાઢયા.
:
:
-