________________
૧૧૪
તી રાણીને આશ્વાસન આપતો પ્રધાન પિતાને મુકામે ગયો, અને રાણીને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી આપી. તેમજ રાજા જાણે નહિ તેને માટે પણ તેણે પુરતો બંદોબસ્ત કર્યો.
- રાણી લીલાવતીનો એકદમ ત્યાગ કરવાથી તેમજ આવી રીતે પોતે નિર્દોષ છતાં પિતાની ઉપર કલંક ચડવાથી તેણી ઘણી બળાપિ કરવા લાગી. અરેરે ! મનેજ આંખે દેખનારે રાજ એકદમ કેવી રીતે ભોળવાઈ ગમે તેની ખબર પણ પડી નહી, એક દિવસ માં આ શું થયું ? મારી તરૂણ અવસ્થામાં રાજાએ મારે ત્યાગ કરેલો હોવાથી હવે મારા દુ:ખીયારા દહાડા શી રીતે જશે? અરેરે ? પરણ્યાને પુરા પાંચ વાર તે થયાં નથી, અરે ! હજી પચીસ વરસ પણ મને થયાં નથી. આવી દશામાં હું મારી તરૂણ અવસ્થા પતિના વિરહ શી રીતે ગુમાવીશ ? અરેરે મુજ સતી સ્ત્રીનું પતિવન લું ટાઈ ગયું ? અમુક રત્ન મા મુશિબતે મેળવેલું તે બીજા હાથમાં
સાદ' ગયું ? એટલું જ નહિ પણ હું કલંક વાળી થઈ, હવે કલંકવળી એવી મારી જીંદગીને રાજા કેવી રીતે પ્રાણ કરશે ! ત્યારે શું આખું જીવતર મારે એવી વિરહ અવસ્થામાં ગાળવું પડશે ! ના ? ના ? મારા જેવી એક તરૂણ તારણથી તેમ બની શકવાનું નથી. અરેરે ! આ નિર્દય હાથને રાજાએ એક નિર્દોષ કાતાને દગો દીધો છે. જે સરખા હૃદયવાળા પણ ભોળા ભૂપતિએ અન્યની નળવણીમાં ફસાઈ તેના વિરડથી વ્યથાને અનુભવતી એક સુંદર વનિતાનો તેણે ત્યાગ કર્યો છે. અરર ! આ રમ ઉપર આટલા બધા તમે કેમ નમેરો થયા ? પ્રીતિ રૂપી લતાથી મુગ્ધ બની ગયેલા પરભારે નરકના મહાન ખાડામાં આસ્તેથી મને ધકેલી દીધી છે. અરે! તમારી વહાલી ઉપર તમને લગારે દયા ન આવી ? અંતરની ઉર્મિમાંથી ઉકળતા હદયવાળો રાજા એક દિવસે મારો ક્ષણ માત્ર પણ વિરહ ને ગવી શકતો નહિ એ તે વખતનો પ્રેમી પણ વર્તમાન સમચમાં કાર હૃદયના રાજાએ મારી જીંદગીને ઝેરથી મિશ્રિત કરી દીધી છે. અરેરે ! વહાલા ! તમે આવા હશે એવું મેં આજેજ જાણ્યું ? એર ? મારે નસીબ? તેમાં તમારે શું? મારાં લાગ્યાં હું ભોગવીશ પણ તને સુખી થજો. અરેરે ! હવે મારે શું કરવું, રાજા તે કોઈના સગા શતા હશે ! હમે ડાં મોટા લોકો જોકે સમજુ હોય છે તથાપિ તેઓ