________________
૧૧૩
પામી છે. ઝેરી લત્તાએ પેાતાના ઝેરના પ્રભાવથી અન્યના જીવનને ઝેર મિશ્રિત કરી દીધું છે, જગતમાં ચડતી પડતી સ` કાઇની ચાલી જાય છે, એક વખતે જેનું સન્માન થતું હેાય છે તેનું બીજી વખત અપમાન થતુ જોવામાં આવે છે, એક વખતે વિજય મેળવવામાં ત્તેહ પામેલા અને જયથી ગર્વિષ્ઠ થએલા જીવડે તેને આ જ્ગત્માં વખત આવે સહેલાથી અપકીર્તિ મળે છે. એક વખતનેા દુ:ખી જીવડા બીજી વખતે સુખી થતા જમતા જોઇ શકે છે, અને એક વખતને સુખમાં આસક્ત થએલા જીવડા બીજી વખત હુંઃખમાં અ રકાવ થયેલા હાય એમ પણ જણાય છે. માટે એક સમયે જેની ચડતી હોય છે તેની ખીજી વખતે પડતી થાય. એવા આ સૃષ્ટિના સાધારણ નિયમ છે, જે કદંબા રાણી કયાં પડી છે ! તેનું કોઈને ભાન પણ નહાતુ, તે કબા રાણીને આજે ચાર દિવસનું ચાંઢરણ ખીલી રહ્યુ છે, સર્વે કાઈ ખાઇ સાહેબ! ખાઈ સાહેબ ! કહીને નમન કરે છે, કારણ કે જેને રાજાએ માની તેને જગત્ પશુ માટે તેવા સાધારણ નિયમ છે. કાષ્ટ દિવસ નહિ મેળવેલું સન્માન અને પેટતાને મળેલુ દેખાતે જેમ અધુરા ધડા છલકાય તેવી રીતે ગર્વથી તેણી પુલાવા લાગી. પેાતે નિશ્ચિતપણે પેાતાના કાર્યમાં ફત્તેહમદ રીતે વિજયવતી નિવડી છે તેને માટે તે ખુશી ચવા લાગી, અને રાજાની સાથે આનંદથી પેાતાને વખત પસાર કરવા લાગી.
.
રાજાનેા હુકમ સાંભળીને મંત્રી પેથકુમારે તરતજ રાજાનેહુકમ સિપાઇ ભારતે નવી રાણી લીલાવતીને સંભળાવી દીધા. એટલુંજ નહિ પણ તેણીને તેણીના મહેલમાંથી મુક્ત કરી પ્રધાને રાત્રીને વખતે નગરમાંથી બહાર મેાકલાવી, કે તરતજ પછી ગુપ્તપણે પ્રધાને રાણીને પેાતાના આવાસમાં રાખીને રાજા પ્રસન્ન થાય ત્યાં સુધી દુ:ખીયા દિવસે નિર્ગમન કરવાની વ્યવસ્થા કરી આપી. આ વાત કાઇના પણ જાણવામાં આવી શકી નહિ.
કારણે
પ્રધાન રાણીને પુછ્યા લાગ્યા કે રાજાએ તમને શા વળ્યાં ? તેનુ ખરૂં કારણ સમજાતુ નથી. ત્યારે રાણીએ જણાવ્યું કે ગમે તે પણ કાંઇ ખાસ કારણ હાવુ જોઇએ, કાંતા મારી ઉપર લક આવેલુ હાવુ જોઇએ, અથવા તે જુની રાણીએ રાજાને ધ્રુષણ પર યુક્ત વાણીથી ક્સાવી દીધે હશે, એ પ્રકારે ખેલ