________________
આ પ્રધાન પણ તેણીમાં લેભા થકે તેની સાથે ચાલ્યા જશે અને તેની લક્ષ્મી પણ સહેલાઈથી આપણું કબજામાં આવશે. એમ વિચારી એકદમ તે રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રધાનને બોલાવી હુકમ કર્યો, કેરાણી લીલાવતીને દેશ નિકાલની સજા છે માટે દેશમાંથી તેને કાઢી મુકો, તેની નજરમાં આવે ત્યાં તે જાય, રાજાનો હુકમ સાંભળીને મંત્રી હેબત પામી ગયો કે આ શું કહેવાય ! રાજા અત્યારે શું બોલે છે ? ઈત્યાદિક વિચાર કરતાં અને અત્યારે બેલવું તે ઉચિત તથી એમ માનતો તે ત્યાંથી હુકમ બજાવવા ચાલ્યા ગયે.
પ્રકરણ ૧૯ મું પાપીને વિજય અને નિર્દોષને ભેગ”
હાથ જાની અણમાનીતી રાણી કદબા અત્યારે રાજાને પ્રા
થી પણ અધિક પ્રિય થઈ પડી છે, એક વખત
એવો પણ હતું કે લીલાવતીમાં રક્ત થએલે રાજા વિઝા કદંબાની પ્રત્યે નજર પણ કરતો નહિ, તે રાજા
અત્યારે કદંબા રાણી સાથે મનગમતા ભેગો ભોગવે છે, તેની સાથે વિલાસ કરવા વડે કરીને તે પોતાનો કાળ સુખમાં વ્યતીત કરે છે, કદંબા પણ પોતાની ચાતુર્યતાને ધન્યવાદ આપતી છતી પિતાના હ• દથમાં હર્ષ પામતી હતી. આ સામે તરતી એક મહાન પીડાને દૂર કરવાને પોતાના પાપી કાવતરામાં આજે તેણી સફળ નીવડી છે. ઘણા દિવસથી ખુંચી રહેલે કંટક આજે દુર કરવાને તેણે ફત્તેહવત થઈ છે. ઘણા દિવસની વળગેલી ખટક તેણીએ આજે દુર કરી દીધી છે. પિતાના પતિનું ચિત્ત રંજન કરવાને માટે અનેક પ્રકારના હાવભાવ અને હાસ્યવિનોદ વડે કરીને તેણી રાજાની તાબેદારી ઉઠાવે છે. કાળી નાગણ એક નિર્દોષનું જીવન મલિન કરવાને ખરેખર ફતેહ