________________
૧૨૦
પ્રધાનનુ વજ્ર એળખી લીધું, અને વસ્ત્રની લાલાશ નણે રાખતી આંખમાંજ ઉડીને ન આવી હાય ! તેમ રાજાનાં નેત્ર રક્ત થયાં, ક્રોધથી તેનુ શરીર કંપાયમાન થયું, તરતજ ખીંટીયેથી ખગ ખેંચી કાઢી તરવારના એકજ ઝપાટે રાણીનું મસ્તક ધડથી જુદું કરી નાંખું? આવી દુષ્ટ ડાનું મારે શુ પ્રયાજત છે ? આ દુષ્ટા જે કદાપિ જીવશે તે કોઇ વખત મારી છગી લેખમમાં પણ નાંખશે; અરે ! દુષ્ટા કેવી નિર્ભયપણે પ્રધાનનું વસ્ત્ર પહેરીને પતંગમાં પોઢલી છે,. જોતે લેશ પણ તેને ચિતા છે? ત્યાક્રિક વિચાર કરતા અને ટ્રોધાયમાન થએલા રાજા ખડ્ગ લઇ તેને મારવાને દયા, અ ત્યારે પ્રીતિ રૂપી લતા વિધ વેલડીના રૂપમાં પલટાઇ ગઇ, અમૃતને કુપા ઝેરથી ભરેલા હડહડતા વિધના પ્યાલાના રૂપમાં બદલાઇ ગયા, આજ સુધીનું સુખી જીવન એક પલમાં દુ;ખી અવસ્થામાં સપડાઇ
યું, ખડ્ગના પ્રહારના જેવા ધા કરવા જાય છે તેવુંજ તે વિચારમાં પયેા. અરર ! સ્ત્રીની હત્યા તે ન કરવી, ગમે તેટલા તેને ગુન્હો થયા હાય, તથાપિ મારુ મન રાખો તેને બીજી શિક્ષા કરવી, પણ તેની ત્યાં તે નજ કરવી, તેનાં દુષ્ટ કર્મથી હું નરકના અધિકારી થા તે મારા જેવા સમજુને લાયક ગણાય નહિ; ઇત્યાદિક ધર્મ શાસ્ત્ર નું ફરમાન આવા કટાકટીના સમયમાં તેને યાદ આવી ગયુ, તે કાળી નાગણીને ભાઞ થઇ પડેલી એલી નિદ્રાવસ્થામાં પણ મૃત્યુ પે સુખ સપડાએલી આ નિર્દોષ તરૂણી મરણના મુખમાંથી અત્યારે તે ચી ગઇ, એટલી ભદ તેના રૂષ્ટ થએલા દુગ્વે તેણીને પક્ષ રીતે પણ આપી, એક નિમેષ માત્રમાં શું થતે ? અરેરે ! એક નિદેષિ અળા વિણ વાંકે મરી જાતે અને તેના મતની વાત મનમાંજ રહી જાતે ? એટલુજ નહિ પરન્તુ કાઇ વખત નહિં મેળવેલે વિજય પાપી સહેલાથી મેળવી શકતે. અને પાપીયા પેતાના કાર્ય માં સહેલાઇથી ફત્તેહ મેળવે છે. એવી કુંડી કથની પણ જગમાં ઘણું કાળ રહી જતે, પરન્તુ પાપીઓના કપાળમાં પાપજ ભાગવતું લખાયેલું છે, તે પહેલ વહેલાં તા જલદી ફાવી જાય એવા સાધારણ નિયમ આ સૃષ્ટિમાં સરાએલા છે.
રાજાના હાથમાંથી ખડ્ગ સરકી નીચે પડ્યું, અને તેના અ વાજથી રાણી જાગૃત થઇ હતી ભયભીત થઇ ગઇ, અરે ! આ શું?