________________
૧૦૮ તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. તથાપિ કે ઈ પણ રીતે તેને સારૂં થતું નથી, એ કેવી નાઇની વાત છે ? પિતાની પતનીને દુઃખી થતી જેમાં તેને માટે ફક્ત અયુનાં બે બિંદુઓ ટપકાવતે રાજા નિરાશા યુકત થઈને પાછા ફરતે. રમણુની માનીતી દાસી ચતુરા તેની પાસે આખો દિવસ બેસી રહેતી. પિતાની બાઈને દુઃખી થતી દેખી તે ઘણી મુંઝાયા કરતી. તેને માટે તેણી ઘણું ઘણું ઉપાયે કરતી, પણ વ્યર્થ ? નિકાચિત કર્મની માફક તેને દુછ ક્વર લેશ માત્ર પણ તેનાથી દૂર ન જ થયો ? વૈધે બિચારા દવા કરીને રાજાની મહેરબાની મેળવવાને ઘણું ઉપાય કરવા લાગ્યા, પણું વ્યર્થ? તે સર્વ ફિગટજ ગયું ? તરૂણ તરૂણીને તે દવા લેશ માત્ર ૫ શાંતિ આપી શકીજ નહિ; અરેરે ! દુઃખમાં ને દુઃખમાં કયાં સુધી દિવસો જશે ? મારાથી આ દુઃખ સહન થતું નથી. હવે તો મરણ થાય તે આ દુઃખથી હું મુક્ત થાઉં, ઈત્યાદિક કચવાતી છહવાએ ધીમેથી ઉદ્ગાર બહાર, કાઢતી રમણીનાં વચન સાંભળીને પાસે રહેલી સેવિકાઓ શોકથી અબુનાં બે બિંદુઓ ટપકાવવા લાગી.
એક વખતે ચતુરા દાસી ત્યાંથી પેથડકુમાર મંત્રીને ઘેર આવી તેને સ્પામતા વાળી અને ઉદાસથી પડી ગયેલા મુખવાળી એવી આમણ દુખણ દેખીને મંત્રીશ્વરની સ્ત્રી પ્રથમી ગીએ પૂછયું, કે ચતુરા ! “તું કેમ આજે આટલી બધી દુઃખણું જણાય છે ? તને શું થયું છે?”
બાઇ સાહેબ! હું શું કહું મારી સ્વામીણ આજ ચાર દીવસથી દુષ્ટ વરના પંજામાં સપડાએલી છે અનેક પ્રકારની દવા કરતાં પણ લેશ માત્ર તેને અસર થતી નથી” ચતુરા દાસીએ દુઃખી થતા દિલે જણાવ્યું.
જે કદાપિ પ્રઘાનને પહેરવાનું વસ્ત્ર રાણી પહેરે છે તેનો તાવ નિશ્ચય ઉતરી જશે અને આરામ પણ થઈ જશે.” પ્રપમીએ જણાવ્યું.
ચતુરા દાસીએ પ્રધાનને પહેરવાનું વસ્ત્ર માગ્યું તે પ્રથમ બે ઉપકાર કરવાની ખાતર તેણીને આપ્યું, તે લઈને રાણીનું દુઃખ જશે તેથી ખુશી થતી પિતાને ઠેકાણે આવી, પછી તે વસ્ત્ર રાષ્ટ્ર, ને આપ્યું તે મલીન કાંતિવાળી કાંતાએ તે દાસીનું વસ્ત્ર વિશ્વાસ