________________
૩૦૭
પણ જે સુખમાં ઉચ્છરેલી એવી રાજતનયા અહીં પણ અત્યંત વૈભવવતી અને પતિને પ્રાણથી પણ અધિક પ્રીય થઇ પડેલી છે. કપાટને વિશે ભ્રમરતી જેમ તેની લાવણ્યતામાં આસક્ત થએલે તેનેા પ્રીય ભરથાર તેના એક રમકડા જેવા થઇ ગયા છે. અત્યારે તરૂણી રમણી પલીંગ ઉપર આળાટે છે આગળ દાસીયા એક પગે ઉભી રહી છે, હે સ્વામિની ! શું કરીએ ? તારૂ દુ:ખ અમારાથી લઇ શકાતું નથી. અમે આટલાં બધાં તારી આગળ તારી ચાકરી કરવાને અને તને શાંતિ આપવાને ઉભેલાં છીએ, તથાપિ દુષ્ટ જ્વર તને છેડતા નથી, શાંત થાએ ? ગમરાશે નિહ ! રેગેા સદા કાળ ટકતા નથી, માટે થાડા સમયમાં તે મટી જશે એટલે તમને આરામ થઇ જશે. ઇત્યાક્રિ દાસીનાં વચન સાંમળવાની પશુ જેની શક્તિ નથી એવી આ કાંતાની સ્ત્રીતિ અત્યારે ઘણીજ દીલગીરીવાળી થઇ પડી છે, પેાતાના પલંગની એક તરફ દાસીએ ઉભી રહી છે ત્યારે ખીજી તરફ ડૉકટરા પણ પલકે પલકે દવા આપતા જાય છે, તેને સારી સ્થીતિમાં લાવવા માટે અનેક પ્રકારની દવાને અજમાવે છે, તથાપિ ખાઇપીને પાછળ પડેલુ દરઃ એક ક્ષગુ માત્ર પણ રમણીય લલનાને છેડતુ નથી. સ્વપ્ને પણ દુ:ખતે નહિં દેખનારી આ તરૂણુ તરૂણી અત્યારે એમાકળી બની ગઇ છે. અગ્નિ વડે કરીને જેમ કેળને પીડા થાય છે તેવી રીતે આ એક વખતની રસીલી અને પતિની પ્રેમપાત્ર પ્રમદાને દુ:ખે અત્યતપણે દુ:ખી કરવા માંડી, તેને રસીા ભરથાર વારેઘડીયે તેની ખબર લેવાને આવે છે, પેાતાની વ્હાલી પત્નીને ત્રઝુ ચાર દિવસથી દુષ્ટ જ્વરના ભાગ થઈ પડેલી દેખી જેવા વન ઉપર શાકતી છાયા પ્રસરેલી છે, સુંદરીના તેજસ્વી લલાટ ઊપર પે!• તને! કેમળ હસ્ત મુકી શાંતિથી મૃદુ વાણી વડે તેણીને દિક્ષાસે આપવા લાગ્યા.
હું પ્રીયે ! તું કેમ આમ એકદમ ગભરાઇ જાય છે ? હા ! પ્રીયે ! ચાર દિસમાં તારૂં લાવણ્ય કર્યાં ગયું ? અરેરે ! તારા તેજસ્ત્રી વદન કમળ ઉપર એકલી દુષ્ટ શ્યામતાજ પથરાઇ રહી છે, આ યુવાન અવસ્થાથી બહેકી રહેલુ નાજુક પુષ્પ અત્યારે કમાઇ ગયું, હું કાંતે ! તારી કનક કરતાં પણ તેજસ્વી કાંતિ અત્યારે સ્ય - મતાના રૂપમાં ફેરવાઇ ગઇ, અરેરે ! વૈધો બિચારા તારી દયાને માટે