________________
૧૫
પણ ત્યાગ કર્યો, કેમકે ચેથા વ્રતવાળાને તે પણ દૂષણ કરનારા છે, માટે ઉત્તમ પુરૂષે તેની સાથે તેને પણ તજી દે છે, વળી તાંબુલ, છણાં વસ્ત્ર, સ્ત્રીની કથા, ઇ દિયેનું પિષણ કરવું, દિવસે નિંદ્રા લેવી, નિરંતર ક્રોધ કરે ઇત્યાદિ વસ્તુઓ છદ્રિયને પિતાના આત્મહિત થકી પાડનારી છે, તે શ્રેષ્ટ જનોએ તેનું વજન કરવું. કેમકે સજજન પુરૂષોને પિતાના મુખમાં મધુર વાણી છે તે પછી તબેલ ખાવે કરીને અધિક શું ? અને સજજનપણ વાળ વાણ દિ મુખને વિશે નથી તે પછી તંબોલ ખાય તેઓ ? અર્થાત મુખનું ભૂષણ સત્ય વાણી જ છે પરંતુ તબેલ નથી.
વળી તે તંબોલનાં પાન ઝીણા ઝીણા કુંથુઆ વડે કરીને સં. પૂર્ણ ભરેલાં હોય છે, તેમજ ખાનાર માણસનુ ફક્ત મુખ જ લાલ થાય છે, પરંતુ તેમાં અન્ય જાતના છેવો રહેલા છે, તેના બીટમાં પણ અનેક પ્રકારનાં સુક્ષ્મ જીવો રહેલા છે. આવી રીતની કેટલીક વસ્તુઓ જે ચોથા વતને દુષણકારી હતી તેને પેથડકુમાર જતા હવા. પિતાનાથી મોટી ઉમરની સ્ત્રીઓ હેચ તેને માતા તુલ્ય ગણે છે, સમ વયસ્ક સ્ત્રીને બેન તુલ્ય જાણે છે અને નાની હોય તે તેને પુત્રી રૂપે જાણે છે, આજથી પિથડકુમાર હવે મનથી મલિનતાને દૂર કરતા હવા. વચનથી પણ નિર્વિકારી થયા અને કાયાની કુચેષ્ટા તેને પણ તજતા હવા. એવી રીતે મન, વચન અને કાયાએ કરીને બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યા. કેમકે જેમ સર્વ ખાણમાં ઉત્તમ વજીની ખાણ છે, સર્વ વૈધોમાં ઉત્તમ ધનવંતરી છે, સર્વ દાતારને વિશે ઉત્તમ કર્ણ રાજા છે અને દેવતાઓને વિશે અગ્રેસર લમી છે, તેમજ સર્વ પર્વને વિશે મોટું દિવાળીનું પર્વ છે સમસ્ત અગ્રેસને વિશે અગ્રેસર રર અક્ષર છે, સર્વ દ્રવ્યમાં અગ્રેસર આકાશ છે, સર્વ સ્થીર વસ્તુમાં અગ્રેસર પૃથ્વી છે, ન્યાયી પુરૂને વિશે અગ્રેસર શ્રી રામચંદ્રજી છે, તેવી જ રીતે સર્વ શ્રતોમાં અગ્રેસર બ્રહ્મચર્ય વ્રતજ છે, તેના પ્રભાવથી પિડકુમાર અત્યંત મહિમાવંત થતા હતા તેમ ની દષ્ટિ ભૂત, પ્રેત વગેરેની પરિક્ષા કરવામાં તથા શાકિની વગેરે ઉતારવામાં ઘણી શક્તિવાળી છે, વળી કાળાવણ ઘોળીને પીવાથી જેમ રોગ નાશ પામી જાય તેમ પેથડકુમારના પગ ધોઇને પાવાથી ભાગના રોગે ચાલ્યા જવા લાગ્યા. જેમ દેવાધિષ્ઠીત શસ્ત્રથી