________________
પછી પોતાનું કામ સિદ્ધ કરી તરતજ તેને સમરાવી દીધા. ખરેખર સાહસિક પુરજ કાર્ય સિદ્ધ કરી શકે છે, પણ કાયર પુરૂષે કાર્યની સિદ્ધિ મેળવી શકતા નથી, કેમકે ભયને પામવાવાળી ચક્ષુ કાજળ પામે છે અને ધૈર્યને ધારણ કરનારા કાને સુવર્ણ પહેરે છે. વળી લંકા જેવી નગરી જીતવાની છે પગ વડે સમુદ્ર તરવાને છે, રાવણ જેવો શત્રુ છે, લડાઈમાં સહાય કરનારા વાંદરાઓ છે, તથપિ રામે રાવણનું કુળ વિનાશ કર્યું, માટે ખરેખર મેટા પુરૂષોને તે સત્વમાં જ પ્રાક્રમ રહેલું છે પણ સાધનામાં નથી. હવે તૈયાર થચેલા દેરાસરમાં ચંદ્રની કાંત્તિ સરખી મહાવીર સ્વામીની પ્રતિમા ભ્યાસી અંગુણ પ્રમાણુની ભરાવીને શુભ મુહુર્ત સ્થાપન કરતા હવા. તે અરસામાં દેવગિરિમાં મોટા પ્રતિષ્ઠા મહોત્સવ થતો હો. લાખો ગામોના વ્યવહારીયાઓની મધ્યમાં માધવ નામનો ભાટ પિથડકુમારની સ્તુતી કરવા લાગે, હે પેથડકુમાર ! તમારા પિતાએ કરાવેલાં પુન્યનાં પુર તેનાં દેવતાએ ગાયેલાં સંગીતને સાંભળીને જે કદાપિ પાતાળમાં રહેલો શેષનાગ પોતાનું મસ્તક ધુણાવે તે પૃથ્વી વિનાશ પામી જાય, પરંતુ તમે કરાવેલા પર્વત સરખાં મેટાં દેરાસર તેના ઘણા ભારે કરીને ભારવંત થયેલી પૃથ્વીને ધારણ કરતે શેષનાગ પૃથ્વી ડેલાવવાને ખરેખર અસમર્થ થયો છે. તે માટે તમે પૃથ્વી પર છે તે સત્ય જ છે. ઇત્યાદિ દરેક લોકના વખાણથી પિથડકુમાર લજજાયમાન થઈ નીચુ જોવા લાગ્યા કેમકે લજજા કુળને ઉઘાત કરનારી છે, સૌભાગ્યને કરવાવાળી છે, વળી ધર્મવૃક્ષનું મૂળ છે, લજ્જા પાપ કર્મને વિનાશ કરનારી છે. વળી પિતાનાં વખાણ દુર્જન પુરૂષને રૂચે છે પરતુ ઉત્તમ પુરને તે તે રૂચી. વંત થતાં નથી એવો આ સૃષ્ટિને સાધારણ નિયમ છે, એ પ્રમા ણેની પ્રશંસા સાંભળી સર્વ લોકો માથું ધુણાવવા લાગ્યા અને તેની કવિતાની પ્રશંસા કરવા લાગ્યા.
. હવે પેથડકુમારે ગંધર્વોને બોલાવીને જણાવ્યું કે તમે મને આવું માન આપે છે પણ તેને હું લાયક નથી, માટે તમારે એવું ન બોલવું જોઇએ. કારણ કે નવી નવી કલ્પનાઓ અર્થવાળી હોતી નથી. જેમકે આકાશનું નામ અંબર છે. દેડકાનું હરી એવું નામ છે. કાગડાનું દ્વિજ એવું નામ છે, વાંકા સપનું ભગી અને