________________
૮૮
સલક્ષણપુરને વિશે, છ દુર્ગા ( જુનાગઢ ) તે વિશે, ધવલપુર ( ધેાળકા ) તે વિશે, મકેાડીપુરને વિશે, વિશ્રમપુરને વિશે, મગળગઢતે વિશે, ઇત્યાદિક અનેક ઠેકાણે સેનાના દંડ અને કળશવડે કરીને યુક્ત એવા ચેાળાસી પ્રાસાદા પેથડકુમાર કરાવતા હવા.
એક વખતે પેથડકુમાર વિચર કરવા લાગ્યા કે અત્યારે નામ પ્રમાણે ગુણવાળું દેવગિર નગર છે. કેટ, ખાઇ, અને વાડીની પક્તિએ કરીને ચે તરફ્ તે ઘેરાયલું છે. જે નગરની લક્ષ્મીને શત્રુ રાજાએ પણ વારંવાર સભારે છે, વળી જે નગરમાં લડાની શેભાવાળાં આયુધે, મુક્તાફળનો સમુહ, ચિત્તને ચેરનારી રમણીયા, અને કાટને ભાગનારૂં ખાતું ચંદન એ ચાર રતા રહેલાં છે. વળી છપ્પન ક્રોડ એંસી હજાર રૂપીયાના માલેક અને ખાર હાર્ હાથી વડે કરીને યુક્ત એવેશ રામ નામા વ્યવહારીયેા જે દેવિગિરને વિષે હાતા હવેા. વળી ત્યાં જેમ નામને પ્રધાન રહે છે તે ઘણા ધનને સ્વામી છતાં મેાટા મહેસવ આવે થકે પણ પેાતાની કૃપણતાથી યાચકાતે લેશ માત્ર પણ દાન આપ`ા નથી, ત્યાં બ્રાહ્મણેાનુ એક છત્ર રાજ્ય ચાલતુ હાવાથી તે જૈન દેરાસર કયારે પણ થવા દેતા નિહ. દેવિગિર નગરી ખરેખર આજે દેવલેાકને જીતનારી છે પણ મિથ્યાત્વ રૂપ અંધકારથી ભરેલી છે. તેથી અમાવાસ્યાના અધકાર માં જેન દીપક થાય, લવણ સમુદ્રમાં જેમ અમૃત થાય તેવી રીતે સપૂર્ણ મિથ્યાત્વને વિશે ત્યાં કરાવ્યુ થયું જૈન દેરાસર થાય. માટે કોઇ પણ પ્રકારે જો ત્યાં દેરાસર થાય તેા ધણેાજ લાભ થાય. એટલુંજ નહિ પણ જૈન શાસનની ઉન્નત્તિ પણ ઘણી થાય. આવી રીતને ઉત્તમ ભાવ જે પુરૂષા ધારણ કરે છે તેજ ઉત્તમ પુરૂષો અને અગ ણ્ય પુન્યવાળા ગણાય છે, કેમકે આ જીવે અન તવાર જીન પ્રતિમા કરાવેલી છે. પરન્તુ જશ કીર્તિની ઇચ્છાએ કરીને તે કરેલી હોવાથી સમકિત્ લેશ માત્ર પણ શુદ્દે થતું નથી.
વળી ધણા એવા ઘેાડા અને સુવર્ણ તથા માણિક્યથી રાજાને ર્જન કરવા તે પણ અશક્ય છે તેમજ પ્રધાનને સતાય કર્યા વગર રાજાને સતાય કરવા તે પશુ ઠીક નથી. કેમકે બારણામાં રહેલા બિંબને પૂજ્યા વગર મૂળનાયકજીની પુજા થાય નહિ; માટૅ તે પ્રાનને પ્રસન્ન કરવા સારૂં તેના નામની એક દાનશાળા ભડાવું, કેમકે