________________
૨૯
લોકને વિશે પેાતાના નિર્દોષ જશ સાંભળીને તે પેાતાની મેળેજ સતેષ પામશે, તે તેમાં પુન્યદાન વડે કરીને ઉત્પન્ન થએલુ' પુન્ય તે મને થશે. ઇત્યાદિક એક પછી એક એમ ઉલટ પાલટ વિચાર કરતાં પેથડકુમાર છેવટે આંકારપુરમાં હૅમ પ્રધાનના નામની દાનશાળા મંડવતા હવા, ત્યાં સારા સારા લેાકા આવીને ઉજ્વળ પાણીથી સ્નાન કરે છે, અને આનદમાં પેાતાને વખત પસાર કરે છે, વળી સામાન્ય લોકો પણ ત્યાં આવી ભાજત કરી જાય છે, દાનશાળા પાસે માટે પ્રસાદ કરાવેલા છે જેમાં અરિહંતની પ્રતિમાને વંદના કરાવીને પછી ત્યાં સર્વ સાધર્મિક સરખા થયા થકા ભાજન કરે છે, દાનશાળામાં ત્યાં આવેલા લાકોની દરેક પ્રકારે વ્યવસ્થા સાચવવામાં આવે છે. તેમને મનગમતાં ભેજન આપવામાં આવે છે, ઇત્યાદિક અનેક પ્રકારના સુખથી તેએ પેાતાના માતા પિતા તથા પોતાની સ્ત્રી વગેરેને પણુ સંભારતા ની, અતે આ દાનશાળા હેમ પ્રધાનની જાણી અનેક રીતે તેને દુવા દેતા હવા. એવી રીતે દાનશાળા ચાલતાં થકાં ત્રણ વરસ વ્યતીત થયાં. ભ ટ પ્રમુખ લોકેા ભાજન કરીને પ્રસન્ન થયા થકા દેવગમાં જઈને હેમ પ્રધાનની ઘણી સ્તવના કરતા હવા. કારપુર નગરને વિશે . વલયાકારે તમારા નામની દાનશાળા છે, તે પૃથ્વીતા લેાકને ઞીત કરનારી છે તે થકી ઉત્પન્ન એલી તારી કીર્તિ રૂપી લત્તા તે બ્રહ્માંડમાં ઉચે ચડે છે દિક વર્ચુન સાંભળીને હેમ પ્રધાન મનમાં વિચારવા લાગ્યા કે કૃપણનુ મુળ તે રૂપી કમળ તેને વિશે ભ્રમરપક્તિ સમાન જે ગાળે તે સિવાય જન્મથી આજ સુધી મે કઇ પણ મામણને આપ્યુ નથી, અને આ બધા તે હેમ પ્રધાનની દાનશાળા કહીને મારાં વખાણુ કરે છે, તે શું કહેવાય ! જો કદાપિ એક માણુસ કહે હોય તે તે જુડી વાત માની શકાય, પણ સર્વ તે પ્રમાણે ખાલે છે, માટે ખરેખર અસત્ય તા હોયજ નહિ, ત્યારે મારે ખાતરી કરવાને માટે
ત્યા
અરે !
કારપુર એક માણસ મેાકલા ોઇએ, એમ વિચારી પોતાને એક માણસ તે નગરને વિશે મોકલતા હવેા. તે માણસ પણ ત્યાંની સર્વ વાત જાણીને હેમ પ્રધાનને કહેતા હવા. કે સર્વસ્વાદના રસ જ્યાં રહેલા છે, એવી તે દાનશાળામાં જે લોકો ભોજન કરે છે તેમની છવાજ માત્ર સ્વાદને જાણનારી છે, માટે તેજ છઠ્ઠા ખરી છે. ખીજી હવા તેા નામ માત્ર છે, જે કાઈ માણસ ત્યાં આવે છે તે
=5:0