________________
પથડકુમારના ઉપકારના ભારથી દમેલા હેમ પ્રધાને તેનું વચન અંગીકાર કર્યું, પછી બન્ને જણ દેવગિરિ નગરમાં આવ્યા, હેમ પ્રધાને પેથડકુમારને પોતાને ઘેર ઉતારો આપ્યો. અને કહ્યું કે હે પેથડકુમાર ! હું તે સંબંધી રાજા સાથે એકાન્તમાં વાતચિત કરીશ, માટે તમે ચિંતા કરશો નહિ. પછી તે પિતાને ઘેર ગયો. પેથડકુમાર પણ પિતાના પરિવાર સાથે દેવાગિરિમાં રહેવા લાગ્યા.
હવે હેમ પ્રધાન અવસરને જાણ છે. લેશમાત્ર પણ રાજાનું પાસુ છોડતાં નથી. કેમકે અવસર આવે થકે કાર્ય કરવા ભૂલવું નહિ, અવસર વગર કોઈનું કાર્ય સિદ્ધ થતું નથી. અવસર વગરનું કઈ પણ કાર્ય ફળીભૂત થતું નથી, ગીત, તગર, લક્ષ્મી, સ્ત્રી, આભૂષણ, ભજન, દૂધ અને સાકર તે પણ અવસર વગર કાતિને ઉત્પન્ન કરનારાં થતાં નથી. પ્રસ્તાવને વિશે બોલેલું વચન, પ્રસ્તાવને વિશે પ્રાણીનું શસ્ત્ર અને પ્રસ્તાવને વિશે થોડે પણ પરસાદ કોટીલને આપવાવાળો થાય છે. ઈત્યાદિક વિચાર કરતે હેમ પ્રધાન અવસરની રાહ જોવા લાગ્યો.
એવા સમયમાં તે નગરમાં ઘેડા વેચનાર પુરૂષે આવ્યા. તેમની પાસેથી સારા લક્ષણવાળો ઘેડે જોઇને તેના આઠ હજાર ટકા આપીને રાજા તે ઘોડાને ગ્રહણ કરતા હો, રાજાએ ઘેડાની ૫રિક્ષા કરનાર પાસે તેનાં લક્ષણો પણ જોવડાવ્યાં. ઘેડે લક્ષણ વત છે એમ ખાતરી થયા પછી સેવકોને આપી પિતાની ઘોડારમાં બંધાવી પિતે પિતાને ઠેકાણે ગયે.