________________
૯૨
પ્રકરણ ૧૬ મું
“ફર્નેહ”
રિ , ગલના બિભત્સ દેખાવો શુરવીર જનોનાં હૃદયને
A જે એ પણ કપાવી નાંખે છે. કોઈ ઠેકાણે જયારે ભયંકર IS A બનાવોથી હૃદયમાં ભયને સંચાર થાય છે, ત્યારે
પર કોઈ ઠેકાણેના રમણીય દેખાવોથી દૂષ્ટિ અનિંદજનક થાય છે એવા જંગલના ચિત્ર વિચિત્ર દેખાવમાં લીન થએલે એક માણસ પિતાના મહા મુલ્યવાળા ઘડા ઉપર સ્વાર થયો થકે વેગથી ચાલ્યો જાય છે, તેની જોડે બીજે ઘડે છે તે ઉપર પણ એક માણસ બેઠેલે છે, બીજા કેટલાક લરી સીપાઈઓ તેની પાછળ પાછળ ચાલ્યા આવે છે, એવા સંયોગોમાં અગ્રેસર થએલા બે માસોમાંથી એક જણનો ઘેડો પાણીનું પુર આવવાથી અટકી પછે, તે સમજુ માણસે પોતે સાહસથી ઘડાને પાણીમાં નાંખવા ઘણા ઉપાયો કર્યા, પણ વ્યર્થ ! અરે ! આ દુ"ટ ઘડે શું પાણી થી ભય પામે છે ! અથવા તો તે કેમ ચાલતો નથી. કોરડાના મારથી તેનાં હાડ પણ ખરાં થયાં, તથાપિ તે લેશ પણ ગમન કરતા નથી. અરેરે ! મારે સામા નગરમાં જવું છે પણ ઘોડો તે અડીને અહીં જ અટકી ગયે. આઠ હજાર ટકા ખચેલા તેનું અત્યારે પાણું થવા બેઠું. ઇત્યાદિક વિચાર શ્રેણિથી યુક્ત એવું રાજાનું મન જાણીને બુદ્ધિવંત તે બીજે માણસ ઘોડાનું કારણ જાણતો હો. તરતજ ઘેડાને મારતા એવા રાજાને અટકાવીને તે કહેવા લાગ્યો કે સ્વામી ! “આ ઘેડાના પૂછને ઘેડાના પેટ ઉપર વાળીને બાંધી
, એટલે ઘેડ તાકાળ પાણી ઉલંધી જશે ” એ પ્રમાણેનું હેમ પ્રધાનનું કહેવું સાંભળીને રાજા રામદેવ તે પ્રમાણે કર્યો કે એકદમ ઉડીને ઘોડે સામી બાજુએ જતો હવા, પાછળથી બીજા ઘોડાઓ તે પાણીના રસ્તેથી ધીરે ધીરે આવતા હવા. પિતાનું કામ કરી ત્યાંથી પાછા વળતાં પણ રાજાને ઘેડે ઉડીને આવતા હો.