________________
૭૧
પછી તે ધી બ્રાહ્મણને આપે ? બ્રાહ્મણેાના ધીના દાનના મહિ માથી ઘેાડાની ખરજ મટી જશે. માટે એક મેટા કુંડ આરસ પત્થરે કરીને બધાવી તેની સાંધા બરાબર પુરાવી નગરના લોકો પાસે ધી વડે કરીને ભરાવેા. પેાતાની પાસે બેઠેલા સ્વપ્નાના જાજીનાર પુરૂષે એવી. રીતે સ્વપ્તાનું રૂપ કહી બતાવ્યું.
હવે રાજાની આનાવડેકરીને મંત્રી પેથડકુમારે પત્થરને એક મોટા કુંડ તૈયાર કરાવી તેની નીક પેાતાના ઘર સુધી ૩રાવી. કેમકેતેણે ધાયુ, કે લેાકા પાસેથી ઉધરાણી કરીને ધી કઢાવીશુ તા આટલા વખત સુધી કરેલા પ્રજાના ઉપકારને વિસરાવી એક થોડ કાર્યને અર્થે શામાટે તેમને પીડા કરનારા થાઉં ? વળી મારી લક્ષ્મી મારે શા કામતી છે! એમ વિચારતા થકા તેણે ચિત્રાવેલી સહીત ઘડેડ લઈને નીકમાં વહેવડાવતા થકા પેાતાના ઘેરથી નીકને રસ્તે કુંડને સંપૂર્ણ રીતે ભરતા હવે. પછી સેવક લકાએ ઘેાડાઓને ધીને વિશે નવડાવીને તે ધી બ્રાહ્મણેાને આપી દીધું', તે ધાડાઓને પણ ઉષ્ણુ પાણીથી ફ્રીને નવડાવીને ઘેાડારને વિશે બાંધ્યા, આ બનાવ દેખીને કન્યકુબ્જ દેશના પ્રધાને આશ્ચર્ય પામતા હવા. આહા ! આ રાજા તેા નવાઈ જેવા દેખાય છે, કેમકે ધાડાઓને નવડાવવે કરીને ધીતે પાણીની બરાબર કરે છે. અકાર્યને વિશે તે તે છાંટા પણ આપતા નથી ને કાર્યં પડે છતે હારા ધોના ઘટ પણ આપી દે છે. એવી રીતે કોઇ પણ કાર્યં પડે છતે ક્રોડા ગમે દ્રવ્યને તૃણુ સરખુ ગણે છે. અને અકામાં એક ૫:ઇ પણ આપે તેવા નથી. એમ અનેક રીતે રાજાની ઉદારતાનાં વખાણ કરતા થકા પ્રસન્ન ચિત્તવાળા થન મેટા મહાત્સવ વડે કરીને તે કન્યા રાજાને પરણાવતા હવા. પછી કેટલાક દિવસ સુધી પ્રધાનાને રાખીને રાજાએ તેમને સત્કારપૂર્વક વિસર્જન કર્યાં. લાકા પાસેથી ધી ન લેતાં સ ધી પેથડકુમારે પોતાના ઘરમાંથીજ આપ્યું. એવી વાત ઝાંઝણ કુમારના મુખથી સાંભળી રાજા સભાને વિશે પેથડકુમારનાં અત્યંત વખાણ કરવા લાગ્યા. અરે ! લેાકેા આ પેથડકુમાર કટલા બધા મોટા દિલનેા છે, જેણે સમસ્ત ધી પોતાના ઘરમાંથી ફ્રાયુ, પણ કાઇનું દિલ દુખાળ્યુ નથી. ધન્ય છે ! પ્રજાનું હિત કરનારા એવા પ્રધાને તે! કે જેણે પ્રશ્ન ઉપર તેા ઉપકાર કર્યો એટલુ’જ નહિ પણ મારૂ કામ ખી તેણે સત્તર સિદ્ધ કરી આપ્યુ,