________________
૭૮
શૂળીનું સિંહાસન થઈ ગયું, તેનું તો વધારે સન્માન થયું, ખરેખર માણસનું ભાગ્ય ખિલતું હોય છે ત્યારે વેરી પણ આંધળા થઈ કાંઈ પણ કરવાને સમર્થ નથી, તે ગમે તેટલું ખોટું કરવાને જાય તથાપિ તેને તે ઉલટુ ફળદાયકજ થાય છે. દુર્જન પોતાનો ભાવ ભજવે છે, મેં આટલી બધી તેની હેલના પમાડી તથાપિ તે મેટા દીલના દેવ રૂપી માનવે મારી તરફ તે ઉદારતાજ બતાવી છે. “ગળે મરતુ હોય તેને વિષ વડે નહિ માવો ” તેવા નિયમ કરીને તેણે તે મને ગળથીજ પરારત કરેલો છે, તેણે પિતાની સજજનતા છેડી નથી. કેમકે દુર્જન માણસ જેમ પિતાની દુર્જનતાનો ત્યાગ કસ્તા નથી તેમ સજન માણસો પિતાની સજજનતા પણ તજતા નથી, તે શ્રીપાળ અને ધવળશાહના ન્યાયે કરીને જાણી લેવું. સજ્જન પુષમાં અગ્રેસર એવા પાંડવોને નાશ કરવાને કારએ અનેક ઉપાય કરી દુર્જનતા દાખવી પણ પિતેજ તેના ભોગ શું થઈ પડયા નથી ? શ્રીપાલરાજાનું અનિષ્ટ કરવામાં આસક્ત એ દુર્જન ધવળશાહ શેઠ પોતે જ શું દુર્જનતાને ભેગ થઈ પડ્યો નથી ? એવા બીજા અનેક દાખલા શું જગત જાણતું નથી? ભલે દુર્જન વૃત્તિના માણસે પોતાની દુનિતા ન છોડે પરંતુ પહેલાં તે તેને જ મળે છે પણ પાછળથી તેને ઘણોજ પસ્તાવો થાય છે એટલું જ નહિ પણ પિતજ તેનો ભોગ થઈ પડે છે. વળી તેનું ભાગ્યેજ જ્યાં ત્યાં ઝળકે છે તે પછી હું શું કરવાનો હતે ! માટે આટલેથીજ સંતોષ રાખવો, એવું વિચારતો ગુંગ પ્રધાન પેથડકુમાર સાથે આજથી મિત્રભાવે તો તે પોતાને વખત વિતાવા લાગે