________________
તે આપણે પાછું વાળીને જોતા નથી. ને જેમ સ્વતંત્ર હોઈએ
અથવા તો ખુદા તરફક્ષી જાણે આપણને હક ન મ હોય ! તેવી રીતે જ્યારે આપણે કરીયે છીયે, તો પછી તેનું બાપને પરાધિનપણે દુઃખ ભોગવવું પડે તો તેમાં નવાઈ જેવું કશું ગણી શકાય નહિ હે ચેતન ! તું શુભ કરણી કરીશ તે સુખી થઈશ. અને અશુભ કાર્યમાં પ્રવર્તીશ તે યાદ રાખજે કે ભવિયમાં તાર માટે દુ:ખનાજ ડુંગર આડા પડેલા છે. પરંતુ અત્યારે તારી હદય રૂપી ચક્ષુ તને બંધ હોવાથી હું તેને દેખી શકતો નથી. તથાપિ હે ચેતન ! ભલે જે માર્ગ સત્ય લાગે તે માર્ગે જવા માટે અત્યારે તે તું મુખત્યાર છે.
" કાયાના મારા વહાલા મારા
નાના નાના
પ્રકરણ ૧૫ મ. “જીવનની અમુલ્ય તકને લાભ”
यद्ददाति बदनाति, सदेव धनिनो धनम् ।
अन्ये मृतस्य कीडन्ति, दारैरपि धनरपि ॥ રહસ્યાર્થ– જે માણસ પોતાનું ઘન જગતના ઉપકારને માટે વાપરે છે અને પોતે પણ તેને ભોગવે છે તેજ ઘનિક પુરૂષનું ધન સાર્થક છે. પરંતુ જે માણસ ધનને એકઠું કરવામાં જ મશગુલ રહેલો છે. તેનું ધન અને તેની સ્ત્રીને તેના મુવા પછી બીજા માણસોજ ભોગવે છે.
Fા જ દિવસ મારે માટે સુવર્ણ જે થઈ પડશે A , હાય તેમ જણાય છે. જે આ વખત હું આળસમાં
ગુમાવીશ તે જીવન પર્વતની કમાણી જતી રહેશે. વિ છે કેમકે માણસને કીસ્મત ખિલવવાની કઈકજ પળ હાથ લાગી જાય છે. વારંવાર તેવી અમુલ્ય તક આવી મળતી નથી. આ જગતમાં માણસને જીવન પર્યંતમાં ભાગ્યની કેઈકજ અમુલ્ય પળ
MY
DY SIK KUL