________________
પગલે પગલે લક્ષીની આવશ્યક્તા જણાય છે, એટલું જ નહિ પણ લક્ષ્મી વગર માણસને જગતમાં ઘણી હાડમારી ભોગવવી પડે છે. અરેરે ! જે મને આવો અનુભવ ન થયો હોત તો હું દુઃખ શી વસ્તુ છે તે કેવી રીતે જાણી શકતા અને જ્યાં સુધી જગતમાં દુઃખી છેવના દુખનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી તેને મનું દુઃખ છેદન કરવાને કેવી રીતે હું કટીબદ્ધ થઈ શકતું ! અરેરે ! લક્ષ્મીબાઈ ! એક વખતે હું તમારે માટે આતુરતાથી વલખાં મારતો તો, તથાપિ તમારી દેવડીનાં દર્શન પણ આ માણસને દુર્લભ હતાં ને અત્યારે પણ હું તેને તે જ માણસ છું, છતાં પણ મારી ઈ
છા નથી તો તમે વધ્યા જ કરે છે ! તે પુન્યનીજ રેખા ગણાય ? કેમકે કાળની જ્યાં પરિપકવ સ્થીતિ થાય છે કે માણસને સંયોગો આવી મળે છે. અને તેનું કાર્ય સહેલાઈથી પુર્ણાહુતિને પામે છે. જૈનમાં પાંચ કારણે કાર્યની સિદ્ધિ થાય છે. એ પાંચ કારણોમાં કોઈ એકની મુખ્યતા હોય છે ત્યારે બીજાં ચાર કારણે ગણપણે રહે છે. કેમકે તેમાં દરેકની મુખ્યતા તે હેતી નથી. ફકત એકજ કારણુમુખ્યતાને પામે છે. તેમાં પણ ભાગ્ય છે તે બળવાન કારણ ગણાય, કેમકે જે માણસનું કીસ્મત બળવાન હોય છે તે બીજે અન્ય કારણોને તે મેળવી શકે છે. અન્યથા જે ભાગ્ય નથી હોતું તે બીજા કારણો મળી શકતાં નથી, માટે જગતમાં ભાગ્ય તેજ બળવાન છે. બીજા કોરણે તેને સહાય કારક તરીકે રહેલાં હોય એમ માની શકાય તે તે વ્યાજબી છે, અને ભાગ્ય પણુ માણસના પુન્ય અથવા તે શુભ કૃત્ય ઉપર આધાર રાખે છે. પૂર્વભવમાં શુભ કરણી કરી હોય તે તે વડે કરીને કુદરતી શુભ ભાગ્ય બંધાતાં આગામી ભવમાં તે અમોઘ ફળને આપનારું થાય છે. મેં પૂર્વભવમાં કંઈ પણ શુભકાર્ય કર્યું હશે જેથી આ ભવમાં હું અમોધ સંપદાઓને મેળવી શક્યો. વળી જગતમાં એવા પણ છે હોય છે કે જે કથેરનાં ઝાંખરાં બાળીને આમ્રફળની ઈચ્છા રાખનારા હોય, પિતે પહેલાં અનીતિનાં આચરણ ચલાવી પાછળથી જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે નાના બાળકની માફક બૂમ માર્યા કરે છે. પણ તે પામરજીવને કયાં ખબર હોય છે ? કે તારાં કરેલાંજ કો તને અત્યારે દુઃખ દે છે. પ્રથમથી જ તું એવા કૃત્યોથી વિરમો હેત તો આ ત્યારે તારે આટલું હેરાન થવું પડતું નહિ, પણ કાર્ય કરવામાં