________________
મી મલેલી છે કેમકે માટીનું સુગંધપણું પાણીનું સૂચવે છે, મનને વશ કરવું તે નિયમનું ભાન કરાવે છે, મેઘ જેમ વિજળીના વિલાસને સૂવે છે, દીપકનું પ્રકંપન તે જેમ પવનને સૂચન કરે છે, ધુમાડે જેમ અગ્નિનું ભાન કરાવી આપે છે, ભોગો જેમ સંપદાએનું સુચન કરે છે તેમ લક્ષ્મી પણ પિતાના પૂર્વના પુન્યના ઉદયને સુચવે છે, વળી મારા અભાગ્યથી અથવા તો કોઈ પણ ક્રીયા ભૂલી જવાથી મને સુવર્ણસિદ્ધિ ફલીભૂત થઈ નહિ; કેમકે મનમાં ઇચ્છિત એવી મોટી ઔષધીયો મોટા પર્વત વગર મળે નહિ, તે માટે જેમાં ઘણું પ્રકારની ઔષધી છે, જેમાં ઘણાં પાણી ભરેલાં છે એવા આબુ પર્વતને વિશે હું જાઉ. કેમકે ત્યાં આધીની ખાણ ઘણું હોય છે. માટે મારે જરૂર તે કામ કરી જગત ઉપર ઉપકાર કરવાને ચુકવું જોઈએ નહીં. ઈત્યાદિક વિચાર રૂપી સમુદ્રનાં મજા સાથે અથડાતો પેથડકુમાર પ્રભાતકાળે રાજા પાસે આવી બેલવા લાગ્યો કે હે સ્વામિન! સુખની ઈચ્છાને માટે તમારી પાસેથી ઘીને ઘડે. ભાગ્યો હતો તે વખતે કાચન ત મ ? તેવી - ભાન થઈને યાત્રા માનેલી છે, તેવા સંયોગોમાં મારૂ વિન બધુ દૂર થયું. ને તમે ઘણુ પ્રસન્ન થયા, તેથી મારે છરાઉલી ગામને વિશે રહેલા છરાઉલા પાર્શ્વનાથ ભગવાનને વાંરવા જવું છે. આ વાત સાચી છે, કારણ કે પીડાવંત લોકો સર્વ પ્રકારની યાત્રા કરે છે, તેનું કારણ અરિહંત ભગવાન મનોવાંચ્છિત ફળને દેનારા છે, માટે ત્યાં જવાને મને આજ્ઞા આપે ?
રાજાની આજ્ઞા પામીને પથકુમાર પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ચાલ્યા. તે અનુક્રમે રાઉલી ગામે આવી જીરાઉલા પાર્શ્વનાથને નમસ્કાર કરી ત્યાંથી આબુ ઉપર ચડયા ત્યાં પ્રથમ ભગવાન શ્રી આદેશ્વરને નમસ્કાર કરીને ઔષધીઓ ભેગી કરવાને પર્વતમાં ચો તરફ ભમવા લાગ્યા, એ અરસામાં કુબ પ્રમુખને ઓળખીને સર્વ ઓષધીઓ મેળવીને તેને રસ કાઢીને લોઢાનાં પતરાં સાથે તેને લેપ કરીને અગ્નિમાં નાંખી તત્કાળ સેનાસિદ્ધિ કરતા હવા. કેમકે પારસ પાવાણ, રસકુંપિક સોનાસિદ્ધિ, ધન ધાન્યાદિક, સ્વર્ગ મેક્ષાદિક પ્રાણુને ધર્મના પેગ થકી મળે છે, ઇત્યાદિક વિચાર કરતાં તેણે પિતાના મંડપમાં ઘણું વોટુ મંગાવ્યું, ઝાંઝણકુમારે પણ નિર્ભપણે એ લોઢું ઊંટ ઉપર ભરીને મોકલાવ્યું.