________________
હ૪
પણ અધિક સન્માન આપે છે, ખરેખર જગત ગાડરીયા પ્રવાહ જેવી ગંડુ છે, એક માણસનું કામ કરવાથી તેણે જરાતરા વખાણુની છેષના કરી કે તેનો બોલ આખુ જગત ઉપાડી લે છે અને પછી કીડી જેટલું હોય તેને કુંજર જેવું બનાવી દેવાની શક્તિ કોણ જાણે જગતમાં કયાંથી આવેલી જણાય છે. હા! તેની આની કીતિ મારૂં હદય ભસ્મ કરી નાંખે છે. તેનું નામ સાંભળવાથી મારા કાનમાં કંઈ જુદી જ અસર થાય છે. તેને જોતાંજ મારૂ હદય ઈર્ષ્યાથી બળી જાય છે, તેણે કોડની સંપદા મેળવી માટે તેની પાસે કામકુંભ અથવા તે કાળી ચિત્રાવેલી હેવી જોઈએ. પણ હું જ ખરે કે રાજાને સમજાવી તેની પાસેથી પડાવી લેવરાવું.” ઇત્યાદિક વિચાર વમળમાં ગુંથાયેલો ગુગ નામને પ્રધાન પિતાના દિવસો ઈર્ષાથી ખિન્ન થયેલા હદય વડે પસાર કરે છે. રાજાને એકાંતમાં મળવાની તક શોધે છે. એકદા સમયને વિશે રાત્રીને વિશે રાજા પિતાના એકાંત ઓરડામાં બેઠેલા છે તે સમયે ગુંગ મંત્રી આ વીને નીચાની સલામી આપી તેની ઈમારતની રાજાની પાસે પડેલા આસન ઉપર આવીને બેઠો.
કેમ ? મારા બાહાદૂર પ્રધાન ! “અત્યારે અચાનક આવવાનું શું પ્રયોજન છે?” રાજાએ તેને સત્કાર કરતાં થકાં તેને આવા ગમનનું કારણ પૂછ્યું.
શિરતાજ ! “આપને એક ખાનગી વાત કહેવાને આવ્યો છું તે આપ કૃપા કરીને સાંભળો.” પ્રધાને વાર્તાની શરૂઆત કરતાં ચકાં જણાવ્યું.
નિડરપણે જે છે તે જણાવો, કેતુકના શોખીન એવા રે જાએ જણાવ્યું.
સ્વામી ? પેથડકુમારે ઘણા વૃતવડે કંડને સંપૂર્ણ રીતે ભરી દીધે, તેનું કારણ પથડકુમાર પ્રધાનના ઘરમાં કામકુંભ અથવા તે કાળી ચિત્રાવેલી હોય તેમ સંભળાય છે, અને તેથી તેને ઘણું ધૂતની પ્રાપ્તિ થઈ છે તમે પણ તે બે વસ્તુ સાંભળી છે પણ જોઈ નથી, વળી એ વસ્તુ રાજ્યની આબાદીને માટે રાજ્યમાં રાખવા યોગ્ય છે, જે તે રાજા પાસે હોય તે રાજ્યને ઘણું ફાયદો થાય એવો સંભવ છે. જે કદાપિ કામકુંભ હૈયત હાથી, ઘડા પ્રમુ