________________
૪૭
વા લાગી. અને કોઇ વખત કોઇને પણ હરકત નહિ કરવાને કબુલાત આપતી હવી; એટલે આચાર્ય મહારાજે તત્કાળ તેને મુક્ત કરી દીધી.
પ્રસન્ન ચિત્ત વડે કરીને અરિહંત ભગવાનની આઠે ચમકબંધ મહા સુદૂર તુતીયા કે જેનો અર્થ પડિતાજ જાણી શકે એવી ગુઢ આશયાળી સ્તુતિયેા તેને તૈયાર કરીને તે ગુજર.તના રાજાના મંત્રીને પ્રતિમાધ કરતા હવા.
શિષ્યની પ્રાર્થના વડે કરીને અને મત્ર સ્મરણની સ્તુતિ કરવા વડે કરીને તેમજ પાતના અંગ થકી રત્નનું ભેટછુ કરવા વડે તે રત્નાકર તુલ્ય કરતા હવા.
વળી આચાર્ય મહારાજે કાઇ વખતે દેવ પાટણતે વિશે ધ્યાન કરીને યક્ષને પ્રસન્ન કર્યા તે પ્રચક્ષ થયા પછી તેને પ્રતિમેધ કરીને તે તેને અરિહંતના બિ ંબને અધિષ્ઠાયક કરતા હવા.
કોઇ શ્રાવક મંત્ર સાધતાં થકાં તેને દુષ્ટ ભ્રતાદિકના ઉપદ્રવ યેા તેના પ્રતાપે કરીને તે વિષ્ટા ખાવા લાગ્યા, ત્યારે તે દુષ્ટ ભુત!દિકને પ્રસન્ન કરવાને માટે સ્ત્રી આદ્ધિ પદાર્થને આકર્ષણ કરનાર મંત્ર આચાર્ય મહારાજ તે શ્રાવકને સભારી આપતા હવા, તે મંત્રથી તે શ્રાવક દ્વેષ રહિત થયેા.
કાઇ વખતે તે આચાર્ય ગિરનાર પર્વત ઉપર ગયા'તા. ત્યાં વંશજાળને વિશે એક મેાહનવેલી દેખીને તેની પરિક્ષા કરવાને એક ક્ષુલ્લક શિષ્યને માકલ્યા, તે શિષ્ય પશુ તેને દેખીને માહિત થયા ચકો તેની આસપાસ ચારે તરફ ભમવા લાગ્યા, પશુ કોઇ સ્થાનકે ઉભા રહેઞા નથી. આચાર્ય ખેલાવે છતે તેમની પાસે પણ આવતા નથી ત્યારે આચાર્યે પોતે, શિયને કાઇ પણ રીતે સમજાવી સ્પિર કરીને પેાતાની પાસે લાવ્યા.
વળી કાઇ વખતે વિહાર કરતાં આચાર્ય શ્રી ઉજ્જયની નમ રીમાં ગયા, ત્યાં મંત્ર તંત્ર ગેરે પ્રયાગા કરવામાં કુશળ એવા એક ચેગી રહેતા'તા જે વ્યતરાને પણ પેાતાને આધિન રાખવાનું માન ધરાવતા હેાવાથી જૈન સાધુઓને પ્રવેશ કરવાને તે અડચણ કરતારા થતા તા. ત્યાં ધર્મધાષ આચાર્ય જઇ ચડયા, તેમના શિયને જંગી કહે:! લાગ્યા કે અહીં આવ્યા છે પણ સાચવીને રહેજો !