________________
૬૦
છે, કે તે તમારી પ્રાપ્તિથી પોતાનુ સર્વસ્વ દુઃખ ભૂલી જાય છે, જગતના પામર મનુષ્ય સરખા પ્રાણી ઉપર તમારી એવી તેા જાદુઇ અસર ચાલે છે કે તે બિચારા પોતાની પૂર્વ શાનું ભાન પણ ભૂલી જાય છે. તમારા કર્મ કરીને રામ લક્ષ્મણુ સરખાને પણ કૈંકેયના પ્રતાપથી બાર બાર વરસ વનવાસ ભાગવવા પડયા’તા; નળ, દમયંતી સરખાં નૈષધદેશનાં રાજા રાણીને કાઢેલાં લુગડાં વડે જ ગલમાં ભમવું પડયુંતુ, તેમાં તમારાંજ મૂળ હતાં, પાંડવાની અને કારવાની લાખા સેના લડીને પાયમાલ થઇ ગઇ તે ફક્ત હું ચ પળે ? તમારેજ માટે ! સુભ્રમ નામને ચક્રી પેાતાની સેના હીત સમુદ્રમાં ડુખી મુવા તે વસ્તુત: તેા તમારૂજ કારણ હતુ. અરેરે ? તમે અન તેજ કરનારાં છે ? તથાપિ મેાહી જીવે! તમને જોઇને તે તમારામાંજ આસક્ત થઈ જાય છે. તે ફક્ત અનાદિ કાળથી તમારી સાથે પ્રીતિ છે તે માટેજ થતુ હાય તેમ જણાય છે મારા સરખાને પણ તમારી ઉપર પ્રતિ તા થાય છે, પણ યાદ રાખા? હું ખીજા મૂઢ પુરૂષોની માક તમારામાં મૂઢ નહિ થાળ. કેમકે મને સખ્ત કા લાગેલા છે. જગતમાં સમા જને પણ તમારી ચંચળ ગતિ માટે એડી દીલગીર થઇ તમારી પ્રાપ્તિના સદ્ ઉપયે!ગ કરી તે લેાકેા પેાતાનું જીવન સાર્થક કરશે” એ પ્રમાણે વિચાર કરતા અને આં દાલના સાથે અથડાતા કઇંક હર્ષ અને કાંઇક શાકવડે તે પેથડકુમાર માંડવગઢને વિશે પ્રવેશ કરતા હવા.
પ્રકરણ ૧૧મું
“ ચિત્રાવેલીની પ્રાપ્તિ
અને
“ આપત્તિનું વાદળ ’
દ્રની ઈંદ્રપુરીથી અધિક મહિમાવત અને અનેક પ્ર કારની ઋદ્ધિ સિદ્ધિથી પરિપુ એવી આ મળવાના આભુષણ રૂપી માંડવઢ નગરીનું અવલેાકન
IRRE કરતી એક ભરવાડણ પાતાને માથે ધીના ઘડા મુ