________________
કા
કીને વિચાર તરંગમાં તણાતી મજારમાં ચાલી જાય છે. આજે હું મારૂ' ધી કાને ત્યાં આપીશ? અરે! આજ મારા સુગ ંધી યુક્ત ધૃતના ગ્રાહક કાણુ થસે? કેમ કોઇને ત્યાં આપવાનું આજે મને મન થતું નથી. ત્યારે શું પરમાર કુળમાં ઉત્પન્ન થએલા એવા જયસિંહ રાજાતે હું આટલું ધી ભેટ કરૂ? ના ! ના! મારી એટલી હિંમત ચાલવાની નથી. ત્યરે હુ' આગળ તે આગળ ક્યાં ચાલી જાઉં ? અજાર પણ પુરા થવા આવ્યેા, હવે તેા દુકાનેા થોડીજ ખાકી રહી છે. ત્યારે હું ને ત્યાં આપીશ. પણ હા ! હા ! ઠીક યાદ આવ્યુ', આ જતુ થી રાજાના મહેલની પાસે નવીન દુકાન માંડનાર પેલા લુણીયા વાણીયાને આપવા દે. તે ઘણીજ પ્રમાણિકતાથી વેપાર કરે છે. ઇત્યાદિક વિચાર રૂપ માજા' સાથે મનને અથડાવતી તે ભરવાડણ લુણીયા વાણીયાની દુકાને ચાલી આવી. તેની દુકાનમાં ધીને ધડા મુકયા, અને લુણીયા વાણીયા સાથે તે વાતચિત કરવા લાગી,
શેઠ! ધી રાખવું છે કે? તેણીએ પ્રશ્ન ક્રર્યો. હા! શેનુ' ધી છે? વાણીયે સામેા પ્રશ્ન કર્યાં. ધી ગાયાતુ છે. અમેા ભરવાડ છીએ. અને જંગલમાં ગાયા રાખીએ છીએ તેવુ જે ધી થાય છે તે અમે શહેરમાં વેચીયે છીએ તે ઉપર્ અમારૂં ગુજરાન અમે ચલાવીએ છીએ, તેણીએ જીવાબ આપ્યું.
ત્યારે તમે તેા કાઇ દિવસ અમારી દુકાને ધી લાવતાંજ નથી, અહીંઆં હમારી દુકાન ધણા વખતથી ચાલે છે. હમે થોડી થોડી દરેક વસ્તુ, પરચુરણ સામાન વગેરે દુકાનને વિશે રાખીએ છીએ. વાણીયે કહ્યું.
શેઠ ! હવેથી હું ધી દરરાજ તમારી દુકાને લાવીશ. આજનું ધી તે। તાળી લ્યા, તેણી પોતાના મૃદુ અધરોષ્ઠ ફરકાવતી ખેલવા
લાગી.
વાણીયાએ ધીના ઘડાના સતાલા કરીને ધીનેા ઘડા ખાલી કરવા માંડયા. ધડામાંથી કેટલીક વાર સુધી ધી કાઢવા માંડયું તથાપિ લેશ માત્ર પણ ઓછુ થતુ નથી. તેથી ડાહી માના દિકરા વાણીયા વિચાર કરવા લાગ્યા કે આ ઘડાને મુકવાને તેની નીચે રહેલી ઉઢાણી તે ચિત્રાવેલીની હાવી જોઇએ. કેમકે ચિત્રાવેલીમાં એવા ગુણુ