________________
૫૫.
પરતુ ગુરૂના શરણુ વગર ખરેખર તેમને ઉદ્ધાર થવાનું નથી. કેટલાક માની પુરૂષો ગુરૂને માનનારા નથી હોતા, પરંતુ ખરેખર તે પામર છ દયા ખાવાને ગ્ય હોય છે. તે બિચારા મનમાં મલકાતા હશે કે તમે જે કરીયે છીએ તે સારું જ કરીએ છીએ, પરંતુ પિતાના ખાંડખાતા વિચારો ફેરવવાની તેમને જરૂર છે. માણસને દુઃખ આવે ત્યારે તેને સર્વ નિમિત્તે સાંભળે છે, પરંતુ સુખમાં સર્વ ભૂલી જાય એ સૃષ્ટિને સાધારણ નિયમ છે, પરંતુ ખેરા જગત પોતાના વિચાર માટે મુખ્યત્યાર છે. જેવું કૃત્ય કરશે તેવું તે ભરશે પણ ગુરૂ સમાગમથી મને તે લાભ જ થયો છે. વળી એકને થયે એટલે બીજાને થાય એવો કાંઈ નિયમ નથી, એ કથનાર અસત્ય બોલે છે, કેમકે નિઃસ્વાર્થ ગુરૂ થકી સર્વેને લાભ જ થવાને સંભવ છે મહાત્માના સમાગથી દેવ અનુકુળ છતે ગેરલાભ હોયજ નહિ. પણ એવા નિસ્વાર્થ સંત સમાગમ થ તેજ આ ફાની જગતમાં મહાપુણ્યની નિશાની છે ઇત્યાદિક વિચારતે પથડકુમાર પોતાને ઘેર ગયો અને નિધન અવસ્થામાં કેટલોક કાળ નિમન કર્યો.
પ્રકરણ ૧૦ મું પદેશ ગમન"
स्थान मुत्सृज्य गच्छन्ति सिंहाः सत्पुरुषाः गनाः तत्रैव निधनं यान्ति काकाः कापुरुषा मृगाः
ભાવાર્થ-સિંહ, સહુરૂષ અને ગજે કો એક સ્થાનકને ત્યાગ કરીને અવાંતર સ્થાને તે ચાલ્યા જાય છે, પરંતુ કાગડા, કુસિત પુરૂષો અને મૃગલાઓ તો ત્યાં રહ્યાં થકાંજ નાશ પામે છે. થઈ હ! “મેવની કાળી વાદળાઓ આકાશમાં ચારે તરફ આ 8 જ્યાં ત્યાં કેવી દેડાદોડ કરી મુકે છે? અસ્તાચળમાં
કે પ્રવેશ કરતે સૂર્ય જાણે જગતથી લજજા પામેલો Aવાનું હોય તેમ વાદળમાં છુપા છુપાતે અસ્તાચળના ડુંગરામાં કેવો ભરાઈ બેઠે છે! વરસાદનાં સખત ઝાપટાથી સકળ