________________
ને ઉધાર કરતો'તો તે અરે દૈવયોગે અત્યારે દીન જેવો થઈ જેના તેના પિટના ઉચકી પેતાની આજીવિકા કરી દુઃખમાં દિવસે ગુજરે છે. પિતાના વખતમાં જે સગાંવહાલાં તેમની ખુશામત કરવાને અને તેમનું ચિત પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરતતાં. તે અત્યારે મને પાણીનો લેટ પણ આપતાં નથી. હા ! દેવ તારે આશ્રયે પડેલા નાજુક પુબ્ધને તું કચડી બુંદી નાંખી નહિ. કેમકે તે આશા ભરેલું છે. ઇત્ય દિક વિચાર રૂપી ઘટમાળમાં નિરંતર ચિંતાતુર વદનને ધારણ કરતા કોઈની આગળ પણું દીનતા નહિ દાખવતો, અને મહેનતની કમાણીથી પિતાને નિર્વા કરતાં થકાં તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો. પારકાને સંતાપ નહિ કરો, નીચને નમ્રતા નહી કરવી, અને પિતાની સજ્જનતાનું ઉલ્લંધન પણ નહિ કરવાવડે કરીને ધૈર્યતા રૂપી બખતર ધારણ કરીને જાણે દૈવ ઉપર જ કરવાનેજ હોય શું તેવી રીતે દૈવની ગર્તા કરતો અને ધર્મનું ઉલ્લંધન નહિ કરેતો તે પથડકમર મજુરી કરી ભરણપોષણ કરવા લાગ્યો. એ પણ દૈવનીજ બલિહારી ગણાય.
એકદા તપાગચ્છીપ રૂપી આકાશને વિશે સૂર્ણ સરખા એવા શ્રી ધર્મઘેષસૂરિ નામા આચાર્ય વિધાપુરમાં પધાર્યા, તેવા સમયમાં કોઈ કામણગારી સ્ત્રીએ સાધુઓને મારવાને માટે કામણુ હુમણવાળાં વડા વહોરાવ્યાં, તે બીના આચાર્ય મહારાજના જાણવામાં આવતાં તે વડાં પરઠાવી દીધાં. હવે પ્રાતઃકાળે વ્યાખ્યાન સમયે એક પાટલો મંત્રીને તે કામણગારી સ્ત્રોને બેસવા આપે, તે ઉપર તેણી બેસતાની સાથેજ ચોંટી ગઈ. એટલે આચાર્ય મહારાજને વિનંતી કરતી પિતાને અપરાધ ખમાવતી તેણી માફી માગવા લાગી. છેવટે આચાર્યમાં હારાજે પણ તેણીને ફરીને તેવું કામ નહિ કરવાની સૂચના આપી મુક્ત કરી, " નગરીના દરવાજે કોઈ શક્તિ રહેતી'તી. તેના ભવડે કરીને સર્વ લોક થરથરતુ'તું. એક દિવસ અચાર્ય પોતે રાત્રીએ સં. થરે કરતી વખતે પાટ મંત્રથી ભૂલી ગયા. તેથી ડાકણ એ રાત્રે તેમની પટને ઉપાડી ચાટમાં નાંખી. તેથી આચાર્ય મહારાજ પણ ચાટામાં પડયા ડાકણનું આવું કાર્ય જાણ આચાર્ય મહારાજે ડાકણને લોડની ખીલી વડે કરીને થંભીત કરી દીધી. તેથી તે બુમે બુમ પાડતી આચાર્યની ક્ષમા માગતી તેમની પાસે આવી. બાપા મરી જાઉં છું છુટી કરે, એમ ત્રાહે ત્રાહે પોકારતી તેમની પાસે તે માફી માગ