________________
તૃણની પથારી કરી જ્યાં ત્યાં (જંગલમાં) પડી રહેવું તે શ્રેષ્ટ છે. અને ઝાડની છાલનાં વસ્ત્ર કરીને પહેરવાં તે ણુ સારૂં છે. પરન્તુ ધન વગર કુટુંબ વર્ગમાં રહેવુ. તે લગાર પણ સારૂ નથી.
હા!
ટાંકણે કરીને કાપે તાપણ મને દુઃખ નથી, વળી અગ્નિમાં તપાવે તાપણ તેટલું દુ:ખ મને થતુ નથી. તેમજ ઘસવા વડે કરીને પણ મને હરકત નથી, પરન્તુ તેજ
તાલાવુ' પડે
rr
મારુ દુ:ખ મને લાગે છે કે મારે ચણાડીની સાથે છે. '' સેાનાએ ચણાફી પ્રત્યે તિરસ્કાર પ્રગટ કર્યું।.
હે સુવર્ણ ! “તું શું આટલું બધુ ટક ટક કર્યાં કરેછે વિચાર કર! હું સેાની લોકાને કેટલી વ્હાલી છું. વળી રૂપવડે કરીને તારા કરતાં પશુ રંગીલી અને શામાયમાન છું. તેમજ ગોળાકૃતિવડે કરીને પણ કેવી રળીયામણી દેખાઉં છું. પણ મને કાટલાંની સાથે તાળે છે. તેની મને બહુ શરમ આવે છે ” ચાઠીએ સુવર્ણ ભાઇને કહી સભળાવ્યુ.
અરે ચાડી ! તુ ફોગટ અભિમાન શા માટે કરે છે ! ફ્રેમકે અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળ્યા પછી હુ જ્યારે તારી સાથે તાળાશ, ત્યારે આપણુ પ્રમાણ જણાશે.” સાનાએ ચણેાઢી સાથે પેાતાની સરખામણી કરતાં જણાવ્યું.
ચણાડીએ અગ્નિમાં પ્રવેશ કર્યાં, તેથી તેનું મુખ શ્યામ થયું. તે માટે હે ગુરૂરાજ ! હું માનું છું કે લોકોના ધિક્કારથી બિચારી તે ચાઠી શ્યામ વદનવાળી થઇ ગઇ.” એ પ્રમાણે પેથડકુમારે સભા સમક્ષ સુવર્ણ અને ચાઢીને સવાદ ટુંકમાં કહી સભળાવ્યેા.
હું પેથડ ! તું સત્ય કહે છે. પરન્તુ તે વ્રતને મહિમા એ માણુસને પ્રત્યક્ષ લાભ કરનારા છે માટે તુ તે વ્રત ગ્રહણ કરી દરેક વ્યવહારીયાએ વિરતિપણું અંગીકાર કર્યું છે, અને તું પણ રક્ત પરિગ્રહ પરિમાણનું વ્રત અંગીકાર કર,” આચાર્યે ક્રૂરમાવ્યુ:
આચાર્ય મહારાજનું કથન અંગીકાર કરીને પેથડકુમાર હાથ જોડતા હવા, એટલે ગુરૂ મહારાજ તેને પ્રથમ સમકિત ઉચ