________________
૪૦
કે જે મેઢા મનના પુરૂષોને પણ તે ભુલા ભમાવી દે છે. હા ! સ્નેહના બંધનથી કાણુ દુ: ખ નથી પામતા, લક્ષ્મણના વિષેગે શુ રા ચંદ્ર તેનુ મૃત શખ લઇને છ માસ સુધી ભ્રાતા ભ્રાતા કરતા હું તા ભમ્યા કૃષ્ણવાસુદેવના ચરણ પછી તેના શબને લઇને બળભદ્ર પ્ણ કેટલાક વખત સુધી ભટકવા નહે!તા લાગ્યા ! સ્નેહની ખાતર તી સ્ત્રીએ પેાતાના પતિના પાછળ પોતાના જાનમાલની ખુવરી નથી કરી નાંખતી ! હા ! સ્નેહ તને ધિક્કાર છે! તું પ્રબળ સત્તાવાળાને પશુ પત્રક માત્રમાં રક બનાવી દે છે. સ્નેહથી સિંહુ સરખુ જબરસ્ત પ્રાણી પણ ગરીબ ગાય સરખું થઇ જાય છે. સ્નેહથી વ્યાઘ્ર જેવા ભયંકર પ્રાણીઓ પણ હતાશ થઈ જાય છે. સ્નેહથી ક્રુર હૃદય પણ પીગળી જાય છે. જગતમાં સ્નેહનું બંધન પ્રાણીને મહા અનર્થને કરનારૂ છે. હા ! જેના સયેાગે સુખની ઘડી હાય છે, ત્યારે તે વ્હા લા માણસના વિયેાગે કેટલું દુ:ખ થાય છે ! દુ:ખથી જીવાને પાપ અધત થાય છે, અને પાપના અધનથી સંસારતા વધારે થાય છે. સંસાર એ દુર્ગતિમાં પડવાનુ કારણ છે, માટે સ્નેહનું બંધન લાહના અધન કરતાં અતિશય દુ:ખકારી છે. કેમકે લાહનુ અધત માણસને એકજ લવમાં દુ:ખ આપે છે, પરન્તુ સ્નેહનું આકરૂ બંધન તે પ્રાણીને ભત્રાભવ દુ:ખતે કરનારૂ થાય છે. અરેરે! મારાં સરખાને પણ જ્યારે સ્નેહથી કેટલુ દુ:ખ થાય છે તેા પછી સંસારની ગાઢ માયામાં ફસાયેલા પામર પ્રાણીઓની શી વલેહ થશે! હા! હવે હુ
આ રાગથી બચવાનેા નથી, હું તેનેા ભાગ થઇ પડયા છું. મારૂં ક્ષરીર ખવાઇ ગયું છે. જીર્ણ તાવે મારાં સમસ્ત હાડ તેાડી નાંખ્યા છે. શરીરની શક્તિ નાશ પામી ગઇ છે. હવે આ જગતમાં હું થોડા વખતને પરેશે! છું, અલ્પ સમયને આંતરે અમે બન્ને સ્ત્રી પુરૂષ ચાલ્યાં જશું, અરે ! આ નાશવંત જગતમાં સર્વ કોઇ એકલાજ જવાના છે. સ્ત્રી ક્યાં ગઇ, આપણુ ક્યાં જઈશુ, રા જેવાં કર્મ કરશે તેવી ગતિમાં તેને જવાનું છે. દેદા ! તારાં આ છેલ્લી વખતનાં દેદાર નિરખી લે ? હવે અલ્પ સમય પછી આજ તારૂ શરીર તેને લોકો સ્મશાનભૂમિ તરફ લઇ જશે દેકા ! તારે હાથે તારી આખી જીંદગીમાં કાંઈપણ અકાર્ય થયું નથી, તું કાઇના ખુરામાં રાજી થયા નથી, જેમ બને તેમ તે જગતની અને વિશેષત: તારા ધર્મની સેવા બ જાવી તારી જીંદગી તે સુધારી છે. અરે ! દેા ? જો તે સારી જી