________________
૪
દગીભરમાં કાંઇ પણ સુકૃત ન કર્યું હોત તે અત્યારે તારી શી વ લેહ થતે? ખરેખર તું ખીજા લાભી જનેાની માફક મૂઢ બનીલમીને સચય કરવામાં મશગુલ રહ્યો નથી, પરન્તુ ત્યારે હાથે તે ગ્રંથાશક્તિ જૈનશાસનની સેવા બજાવી છે. દેદા ! પૈસાને લેભી અતીને એક કોડી પણ વાપરવાને જો તું સાવધ ન થયે હેત તે ખરેખર તું અત્યારે પશ્ચાત્તાપ રૂપી દાવાનલથી ખળી જાતે ! એટ લુજ નહિ પણ લક્ષ્મીમાંજ તારા અભાગી જવ રહી જાતે ! પણ કુદરત જે કરે છે તે સારૂ કરે છે. દેવે તને પ્રથમથીજ સદ્ગુદ્ધિ આપી છે, તેથી તે સુકૃત કરી લીધેલુ છે. માટે અત્યારે તને શાક કરવાનું કારણ નથી, કેમકે હે ચેતન ? આ જગત નાશવંત છે, શરૂ રીર ક્ષણભંગુર છે. તે પણ ઘણાં પ્રાણીયા માનમાં ને માનમાં ઊંચા તાડની સરખાં જગતને વિશે જોવામાં આવે છે. અરે! આવું ક્ષક્ષ્ણભગુર નાશવત શરીર છતાં માનવીના કઠોર હૃદયને લવલેશ પણ અસર થતી નથી. તે ખરેખર નવાઇ ભરેલીજ વાત ગણી શકાય. કહ્યું છે કે—
માનમાં મરડઇને, તુ મૂરખ શીદ મલકાય છે; માયા કપટમાં રાચીતે, પામર્ ખરે! હરખાય છે. વિચારી જોરે માનવી, તુઝને જરૂર જવાનું છે;
પ્રબળ સત્તા હૈવની, ત્યાં ધાર્યું કેનુ થવાનુ છે. હું ચેતન ! જગતમાં કાળ મેટામાં મેટા રાક્ષસ છે. તે નિરતર પ્રાણીયે તુ જ ભક્ષણ કર્યા કરે છે તે અનતાકાળથી ભાગું કરતા અબ્યા છે. મહાન પુરૂષ!ના કાળીયા પણ તે કરી ગયા છે. રામ અને રાવણ જેવા ભડવીર ભૂપતિએ પણ તેમાં સપડાઇ ગયા, પાંડવેા જેવા પણ તેમાં ઝંપલાઇ ગયા, અનેક ચક્રી અને વાસુદેવા પણ તેના ઝપાટામાં આવી ગયા. છતાં પણ તેને તૃપ્તિ થતી નથી હા! કાળ કોઇને છેડતા નથી કૃષ્ણ વાસુદેવ સરખા પણ તેના ભેગ થઇ પડયા. દેવનાઓને પણ વખત આવતાં કાળના ઝપાટામાં આવવુ પડે છે, ઈંદ્રો સરખા પણ તેના ભાગ થઇ પડે છે તે આપણી સરખા માનવની શી ગુંજાસ કહેવાય ! અનુક્રમે જગતના જીવનું ભક્ષણ કરતાં હે દેશ 1 અજે તારી પણ વારા આવ્યા છે, તને પણ કાળે પાતાની દાઢમાં રાખેલા છે, તે અલ્પ સમયમાં તું પણ તેના ભાગ થઇ પડીશ. અરે! તુ ંતા શું પણુ ક્રમે કરીને પ્રત્યેક મનુષ્યને ભક્ષણ કરવાને