________________
ન્મથી બારમે દિવસે સારા લોકોના સન્માનથી દાનાદિક કરવા વડે પેથડ એવું સુંદર ત્રિઅક્ષર યુક્ત મધુરૂ નામ પાડયું, તે ત્રણ અક્ષર અનુક્રમે ધર્મ, અર્થ, અને કામ એ ત્રણ વર્ગને સાધન કરનારા છે, તેને સૂચના કરવા માટે જ હોયને શું? કેમકે પેથડશાહમાં ધર્મ ઘણો જ વધશે એવી ભવિષ્ય વાણીને જણાવવાને પકાર માત્રા કરીને અને ધિક છે, અને બાકીના બને અક્ષર બન્ને વર્ગને સાધવાવાળા છે. એમ અત્યારથી જ આપણને સૂચના આપતા હોય એમ જણાવા લાગ્યા, માતા પિતાના મહોત્સવનડે તે શુકલ પક્ષમાં ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. માતાની પણ ઘણે વખતે આશા ફળી જાણી તેણે પુત્ર જન્મનો અતિશયપણે લ્હાવો લેવા લાગી. પુત્રને હુલાવવાવડે કરીને રમા વાવડે કરીને તેનું નિર્દોષ વદન વારંવાર નિરખવાવડે કરીને હદયને તેણે આનંદ આપવા લાગી. આહ! “એક વખત આ પુત્રને માટે હું શોકાતુર થએલી નિશાશા નાંખતી હતી, અને ખમાંથી અશ્રુ બિંદુઓ સરરર રરર સરકાવતી હતી, જે હાલા પુત્રને માટે પ્રતિદિન હું શકમાં ભારે વખત પસાર કરતી હતી, તે પુત્ર આજે ખોળામાં આમતેમ રમ્યા કરે છે. પુત્રના વિરહને અનુભવતી એવી મારા સરખી રમણની આશા આજે ફત્તેહમંદ નીવડી છે. આ બધે ધર્મને જ મહિમા છે. ધથી માણસો અપૂર્વ સંપદા મેળવી શકે છે, પૂર્વનાં ચીકણાં પાપનાં દલીયોનો નાશ થતાં અને પુન્યનો સંચય થતાં પ્રાણીઓની ધારેલી ધારણાઓ સહેલાઈથી વિજ્યવંતી નિવડે છે. આહ! જુઓ તો ખરા? ધર્મનું પ્રત્યક્ષ આ લોકમાં પણ ફળ મળે છે. ત્યારે પરલોકમાં તો શું ફળ મલશે ! ખરેખર પ્રાણીઓ ફોગટ ફંફાં મારી નાહક જ્યાં ત્યાં ભટક્યા કરે છે, ખરૂ તત્વ જ્યાં સુધી સમજવામાં ન આવે, અને પિતાની અલ્પ બુદ્ધિમાં આવે તે સારૂ માનવું તે આજે જગતનું સાધારણ સૂત્ર થઈ પડયું છે. વા. રતવિક રીતે ધર્મનું સ્વરૂપ પીછાણ્યા વગર જ્યાં ત્યાં રખડવું તે ધુ ભાડામાં બાચકા ભરવા જેવું છે, જગતમાં કેટલાક એવા પણ મનુ
હશે કે જેઓ સંસારની માયા જાળમાં લપટાયા છતાં લેશ પણ ધર્મની દરકાર નહિ કરતા હોય, ધર્મ રૂપી ધનથી નિર્ભાગી નિવડેલા પ્રાણી પ્રત્યે ખરેખર અશ્રુનું એક બિંદુ ટપકાવવા જેવું છે. અર્થ અને કામની સિદ્ધિને કરનાર એવું ધર્મ રૂપી નિધાન તે એકઠું કર્યું નહિ ને બુમો મારતા ફરે છે કે અમે દુઃખી છીએ, અમને ધન મે.