________________
નિમિત્તે તેમની પાસે આવવા લાગ્યો, જેવી રીતે આમરાજાની સભામાં માનપાન હતું, તેના કરતાં પણ અધિકતમ અને મળવા લાગ્યું, આમરાજાને ખબર પડતાં તેણે તેમને બોલાવવાને વારંવાર વિનંતી. પત્રો મોકલવા માંડયાં, તેમાં પિતાની કસુર માટે વારંવાર તેમની માફી માગવા લાગ્યો, એટલું જ નહિ પણ તેમને તેડવાને મોટા મોટા અધિકારીઓને પણ મોકલતા હો, પણ કોઈ વાતે આચાર્ય માનતા નથી. છેવટે આચાર્યના પ્રેમના વશ થકી પતે સામાન્ય વેશનું પરાવર્તન કરી પિતાના શત્રુ રાજાની નગરીમાં ગયો. ને આચાર્ય મહારાજ
જ્યાં બિરાજમાન થએલા હતા. ત્યાં તેમની પાસે આવ્યો, નજીકમાં ધર્મરાજ વગેરે ઘણું માણસે તેમની પાસે બેઠેલા હતા. આચાર્યની
તુર આંખે આમરાજાને તરતજ ઓળખી લીધું કે “આમ આવો ” એવું દીઅર્થી વાક્ય કહી તેનું સન્માન કર્યું, અલ્પ સમય બેસી તે ત્યાંથી સૂરી માહારાજની રજા લઈ ચાલી નીકળ્યો. પરંતુ આમરાજાના આગમનની તે બન્ને જણ વગર અન્ય કોઈને ખબર પડી નહી. કેમકે આમ આવો એટલે નજીક આવો એમ સર્વ કેાઈ સમજ્યા, પરતુ આચાર્ય તે આમરાજાનું નામ દઇને “ આમ આ ” એટલે હે આમરાજા ! તમે આવો! એમ જણાવ્યું, પણું કોઈ બુદ્ધિ વગર કળી શક્યું નહિ, તે પછી આચાર્ય પણુ રાજાની આજ્ઞા લઈ વિહાર કરી પાછા મુળ ઠેકાણે આવ્યા. - હવે પેલા માણસે દેદાશાહના સમાચાર તેમની સ્ત્રીને સંભલાવ્યા, તે સ્ત્રી મહાચતુર હોવાથી દેદાશાહના બંધનના સમાચાર તથા તેમનો ગુપ્ત સંદેશો જાણી ગઈ, તેથી મહા મૂલ્યવાળાં વસ્ત્રની ગાંકડી બાંધી આષધીને શીશ લઈને વીજળીની માફક ત્યાંથી છે પાંચ ગણી નાશી ગઈ, ક્રોધાતુર થયેલા રાજાએ દેદાશાહને લોહની બેડી પહેરાવીને કારાગ્રહમાં નાખી, તેનું ઘર લુંટવાને સુભટને એકદમ હુકમ આપકે હવે. સુભટે પણ દેદાશાહના ઘરમાં આવીને નીતે ઘરની ચારે તરફ શોધી વળ્યા, દારિદ્રનું ઘર એવા દેદાશાહના ઘર મંથી સુભટોને એક કડી સરખી પણ મળી નહિ, અરેરે ! આતે આપણી મહેનત બર્થ ગઈ, કાંઈ ડું પણ ધન મળ્યું હોત, તે તુટમાન થયેલ રાજા આપણને પણ કંઈક આપને, દેવાસાહતો ભિખારી જણાય છે, તેનું ઘર પણ કેવી એક દરિદ્રની મોટી નિશાળ છે, રાજાએ શું જાણીને તેને પકડો હશે. તેના કરતાં કોઈ માલેક તુજારને ૫