________________
ળા સંઘ સમસ્તની હેય પણ એકલાની નજ હોય, કેમકે જે એક માણસની કરાવેલી પધશાળા હોય તો તેનું ઘર સજાતરી હોય છે, તેથી તેના ઘરનું આહારપાણી કોઈ સાધુ ગ્રહણ કરતા નથી, અને સંધની કરાવેલી પૌષધશાળા હોય છે તે તેમાં રહેનારા સાધુ ઓ અકેક ઘર સજ્જાતર કરે છે, ઈત્યાદિક યુક્તિ વડે કરીને તે શ્રાવકોમાં એક વડે શ્રાવક દેદાશાહને સમજાવતે હો. .
ગમે તેમ કરીને પણ મારે અહીં પિષધશાળા કરવાનો વિચાર છે, માટે મને રજા આપો. એક તો હું તમારો મહેમાન છું. અને વળી તમારો સાધમિક છું, એટલે તમને વિશેષે માનવા લાયક છું, તેથી મારા વિચારને તેડી નાંખો નહિ;" દેદાશાહે પિતાની હઠ છોડી
“આ પૈષધશાળા કરવા તમારા એકલાને વિચાર છે, પણ બીજાને નથી, માટે જે તમારે પિતાને કરાવવાની જીજ્ઞાસા હોય તે એકલી સોનાની કરી આપો. ઈંટની ધર્મશાળા કરાવનાર તે આ નગરમાં ઘણું જાણુ છે પણ સોનાની કરાવનાર કોઈ જણાતું નથી, " માટે તમે કરાવી આપ.” કોધથી રક્ત નથનવાળા એક શ્રાવકે હથીના દાંતના સરખું તીખું અને તમતમતુ એવુ રોકડીયું વચન પરખાવી દીધું.
“હું ધર્મશાળાને સેનાની બંધાવી આપીશ” એ પ્રમાણે તેનું વચન અંગીકાર કરતા હો, કેમકે હાથીના દાંતના સરખી ઉત્તમ પુરૂષની વાણી પાછી મુખમાં પ્રવેશ કરતી નથી, તેમજ કાચબાની ડેકની માફક અધમ માણસની વાણું પાછી પિતાના મુખમાં પેસે છે. સુવર્ણમય પષધશાળા કરાવનાર દેદાશાહને ગુરૂ મહારાજે બેલાવી તેને સમજાવા પ્રયત્ન કર્યો.
હે ઉત્તમ પુરૂષ ! “આ પંચમ કાળમાં સુવર્ણની પિષધશાળા કેવી રીતે થશે કેમકે તેમાં કેટલા બધા દ્રવ્યની જરૂર પડે છે, વળી રાજાઓ પણ આપણા આધિન હોય ત્યારેજ બની શકે છે. જેમાં બધું બની શકે તે પણ સુવર્ણમય પૈષધશાળાનું ભવિષ્યમાં રક્ષણ પણ કેવી રીતે થઈ શકે !” વગેરે કેટલીક બાબતો ગુરૂ મહારાજ તેને સમજાવતા હતા.
હે ભગવન ! તમે કહો છો તે સત્ય છે, પણ હું ઇટમય